કાલોલ ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને રેયકેમ આરપીજી ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે ભરતી મેળો યોજવામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ ટ્રેડના ઉમેદવારો હાજર રહ્યા હતા. નોકરી મેળવવાની ક્ષમતાને ચકાસવા માટે તેમના અલગ અલગ ટેસ્ટ લેવામાં આવ્યા હતા. કાલોલ, ઘોઘમ્બા, ગોધરા તાલુકાના આઈટીઆઈ કરેલા યુવાનોના વિવિધ પ્રકારના ઇન્ટરવ્યૂના રાઉન્ડ લેવામાં આવ્યા હતા. જેમાંથી યુવાનોએ જીલ્લામાં આવેલા ઉદ્યોગોમાં નોકરી મેળવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिले में अवैध खनन की रोकथाम को लेकर जिला कलेक्टर ने दिए निर्देश
जिले में अवैध खनन की रोकथाम को लेकर जिला कलेक्टर ने दिए निर्देश
ચાલુ વિધાનસભાના સત્ર દરમિયાન LRD મહિલાઓએ વિધાનસભાના ગેટ નંબર ત્રણની અંદર જઇ વિરોધ નોંધાવ્યો..
ચાલુ વિધાનસભાના સત્ર દરમિયાન LRD મહિલાઓએ વિધાનસભાના ગેટ નંબર ત્રણની અંદર જઇ વિરોધ નોંધાવ્યો..
৮ অক্টোবৰত বিজেপিৰ ৰাষ্ট্ৰীয় সভাপতি জে পি নাড্ডা আৰু কেন্দ্ৰীয় গৃহমন্ত্ৰী অমিত শ্বাহৰ উপস্থিতিত উদ্বোধন কৰা হ'ব বিজেপিৰ ৰাজ্যিক নৱ-নিৰ্মিত ভৱন
৮ অক্টোবৰত গুৱাহাটীৰ বেলতলাস্থিত নৱ-নিৰ্মিত বিজেপিৰ ৰাজ্যিক কাৰ্যালয়ৰ শুভ উদ্বোধন কৰা হ'ব।...
INDIAN ARMY BUILDS INFRASTRUCTURE IN SCHOOLS OF TIPONG (TINSUKIA), ASSAM
Troops of Joypur Battalion under the aegis of Spear Corps organised an event in...