વિરપુર તાલુકાના ખાંટા દાંતલા કોયડમ ચીખલી બાદ ડેભારી વિસ્તારોમાં રાત્રિ દરમ્યાન અપાતો ખેતી માટેનો વીજ પુરવઠો દિવસે આપવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ ફરી એકવાર વિરપુરની MGVCL કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ છે તાલુકાના ડેભારી વિસ્તારમાં રાત્રિ દરમ્યાન અપાતો વીજ પુરવઠો દિવસે આપવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ વિરપુરની એમજીવીસીલ કચેરીએ આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે તાલુકામાં રવી સીઝનમાં ખેડૂતોએ સૌથી વધુ ઘઉંના પાકનું વાવેતર કર્યું છે વાવેતર બાદ હાલ પાકને પાણી પિયતની જરૂરિયાત વખતે વીજ વિભાગ દ્વારા રાત્રી સમયે વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે જેથી ખેડૂતોને રાત્રીના ઉજાગરા, કડકડતી ઠંડી સહન કરી પાણી વાળવા મજબુર બનવું પડી રહ્યું છે તો બીજી તરફ રાત્રીના સમયે જંગલી જાનવરોનો પણ ભય હોય છે જેથી ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે જેના કારણે દિવસે વીજળી આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે જોકે રાત્રી વીજ પુરવઠાથી પરેશાની સમગ્ર તાલુકાના ખેડૂતો ભોગવી રહ્યા છે ત્યારે અગાઉ તાલુકાના ખાંટા દાંતલા કોયડમ ચીખલી સહિતના ૭ ગામોના ૧૦૦ થી વધુ ખેડૂતોએ એકત્ર થઇ MGVCL કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી ઉલ્લેખનીય છે કે, આગાઉ તાલુકાના ગામોમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રી સમયે જેવા માનવભક્ષી પ્રાણીઓ ફરતા હોય છે અત્યાર સુધીમાં અનેક પશુઓનું પણ મારણ કર્યું છે ત્યારે લોકો ભયના ઓથાર નીચે રાત્રી સમયે ખેતરોમાં જતા ડરી રહ્યા છે તેવામાં રાત્રી સમયે અપાતો વીજ પુરવઠો જોખમી બની રહ્યો હોવાનો ખેડૂતોમાં વસવસો છે ત્યારે આવનારા દિવસોમાં દિવસે વિજ પુરવઠો આપવા આવે તેવી ખેડૂતોની માંગ સાથે વિરપુરની એમજીવીસીલ કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
▶️হাতী মানুহৰ ভয়ংকৰ দৃশ্য▶️যিকোনো মুহুৰ্তত হব পাৰে অঘটন
▶️হাতী মানুহৰ ভয়ংকৰ দৃশ্য▶️যিকোনো মুহুৰ্তত হব পাৰে অঘটন
Ethics Committee Report: 'मां दुर्गा आ गई हैं, अब देखूंगी' महुआ मोइत्रा का सरकार पर हमला; लोकसभा की कार्यवाही स्थगित
नई दिल्ली। कथित कैश फॉर क्वेरी मामले में संसद की एथिक्स कमेटी की रिपोर्ट पर शुक्रवार यानी आज...
वेन की टक्कर से बाइक सवार गर्भवती महिला की मौत.मृतका सीमा चौहान खेड़ली फाटक इलाके की थी निवासी
वेन की टक्कर से बाइक सवार गर्भवती महिला की मौत.मृतका सीमा चौहान खेड़ली फाटक इलाके की थी निवासी
Secretary Power Bisht visits ES
Secretary for Power, IPR, UD, Smart City Mission and Labour and Employment, government of...