મૂળીના આસુદ્રાળીના ધીરૂભાઇ સોમાભાઇ પરમારે સુરેન્દ્રનગર ગાયત્રી એન્ટરપ્રાઇઝ ફાઇનાન્સના પાર્થ કિશોરભાઇ વિસાણી 31-3-21ના રોજ ધીરાણ મેળવવા અરજી કરી હતી. આથી 3 લાખ રૂપીયાની લોન મંજૂર થતા ફાઇલિંગ ચાર્જ બાદ રૂ.2,97,500 લોન અપાઇ હતી. જેમાં રૂ.2,75,000નો ચેક આપ્યો હતો. જે રિટર્ન થતાં વકીલ પી.બી.મકવાણા મારફત કેસ કર્યો હતો. જેમાં બન્ને પક્ષોને સાંભળ્યા બાદ પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સુરેન્દ્રનગર વ્યાસ ધવલકુમાર રમેશચંદ્રએ આરોપી ધીરૂભાઇને 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অসম চৰকাৰৰ কেবিনেটে লোৱা সিধান্তক আদৰণি ৰাভা সংগঠনৰ
অসম চৰকাৰৰ কেবিনেটে লোৱা সিধান্তক আদৰণি ৰাভা সংগঠনৰ
પાલીતાણા સાતાનાનેસ ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
પાલીતાણા સાતાનાનેસ ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
16 September को TVS लाएगी नई बाइक, Apache RR310 को मिल सकता है अपडेट
भारत की प्रमुख दो पहिया वाहन निर्माता टीवीएस की ओर से जल्द ही नई बाइक को लाने की तैयारी की...
लोकसभाध्यक्ष से बोले एवरग्रीन- पटटा आवेदक नगर परिषद के काट रहे है चक्कर, कर्मचारी उडा रहे डीएलबी के आदेशो की धज्जियां
बून्दी। गुरूवार को बूंदी के एक दिवसीय दौैरे पर बूंदी आये लोकसभाध्यक्ष ओम बिडला ने सर्किट हाउस...
नवीन न्यायालय परिसर में हुआ पौधारोपण व विधिक जागरूकता शिविर
नवीन न्यायालय परिसर में हुआ पौधारोपण व विधिक जागरूकता शिविरबून्दी। 78 वें स्वतंत्रता दिवस के अवसर...