પેટલાદ શહેર પોલીસે 31મી ડિસેમ્બરના સાંજે 10 કલાકે શહેરના વિવિધ વિસ્તારમા ચેકીંગ હાથ ધર્યું હતું. વિવિધ વિસ્તારમા વાહનો ચેક કરવામાં આવ્યા હતા. કોઈ નશો કરીને ફરે નઈ તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ હતું. વિવિધ વિસ્તારમા સતત પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતું.