31st ડિસેમ્બરને લઈને દાહોદ પોલીસનો એક્શન પ્લાન તૈયાર જો કે 31st ડિસેમ્બરના દિવસે લોકો નશાકારક દ્રવ્યોનું સેવન કરીને નીકળશે તો પોલીસ આવા લોકો સામે પણ સખ્ત કાર્યવાહી કરી હતી. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો ) કોઈ પણ અસામાજિક પ્રવુતિ ના થાય તે માટે પોલીસે દાહોદ શહેર અને મુખ્ય માર્ગો પર તેમજ શહેરમાં પ્રવેશ કરતા મુખ્ય માર્ગો અને ચોકડી પર પોલીસ ની ચુસ્તપણે બંદોબસ્ત જોવા મળ્યો હતો દાહોદ શહેર માં રંગે ચંગે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે, જેને લઈને 31st ડિસેમ્બરની રાત્રે શહેરના ગીરજા ઘરોમાં ઈસાઈ ધર્મ ના લોકો નવ વર્ષના વધામણા કરવા માટે ઉમટી પડ્યા હતા . નવા વર્ષની ઉજવણી દરમિયાન શહેરીજનોની સુરક્ષાની જવાબદારી દાહોદ પોલીસ પર રહેલી છે અને તેને ધ્યાનમાં રાખીને શહેર પોલીસના પોલીસ કર્મચારીઓ તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખેલ હતી .
દારૂ પીધેલા લોકોને પકડવા માટે બ્રેથ એનેલાઈઝર નો ઉપયોગ કરાશે
31st ડિસેમ્બરના દિવસે લોકો નશાકારક દ્રવ્યોનું સેવન કરીને નીકળશે તો પોલીસ આવા લોકો સામે પણ સખ્ત કાર્યવાહી કરી હતી. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) 31 ડીસેમ્બર નેં ધ્યાન માં રાખતા લિસ્ટેડ બુટલેગર ને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે દારૂ લીધેલ લોકોને પકડવા માટે પોલીસ બ્રેથ એનેલાઈઝરનો ઉપયોગ કરવામાં આવ્યું હતું
સીસીટીવી દ્વારા રહેશે પોલીસની બાજ નજર ત્યારે બીજી તરફ કોઈ વ્યક્તિએ ડ્રગ્સનું સેવન કર્યું છે કે કેમ તે તપાસવા માટે ડ્રગ્સ ટેસ્ટિંગ કીટનો પણ ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત પોલીસ કંટ્રોલ રૂમથી શહેરમાં લગાવેલ અલગ અલગ સીસીટીવી દ્વારા પણ નજર રાખવામાં આવશે, જેમાં પણ કોઈ અસામાજિક પ્રવૃત્તિ થઈ રહી હોવાનું માલુમ પડશે તો તુરંત સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવશે. જ્યારે શહેરમાં ટ્રાફિકને લઈને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસના જવાનો પણ ટ્રાફિક નિયમન માટે તૈનાત કરવામાં આવ્યા અને કેટલાક રોડ પર ડાયવર્ઝન પણ આપવામાં આવ્યો હતો