કાલોલ તાલુકાના કણેટીયા સી આર ગેટ પાસે થી ઈમારતી લાકડા કાપીને ચાર ટ્રેક્ટર ભરી ને લઈ જતા ઈસમો ને મીડિયા ટીમ દ્વારા રોકી પુછપરછ કરતા ગણપતભાઈ નામના ઈસમે જણાવેલ કે તે પોતે નર્મદા નિગમ નો કર્મચારી બીટ ગાર્ડ છે અને લાકડા મુકાવવાની કોઈ જગ્યા નહિ હોવાથી આ કાપેલા લાકડા પોતાના ઘરે બાકરોલ મુકામે લઈ જઈ રહ્યા હોવાનું કહેલ. તેના ઉપરી અધિકારી ને કેવડીયા ખાતે ફોન કરતા અશોકભાઇ તડવી નામના અધિકારી એ બીટ ગાર્ડ નુ ઉપરાણુ લઈ જગ્યાના અભાવે બીટ ગાર્ડ ના ઘેર લાકડા મુકવ્યા હોવાનો રાગ આલાપ્યો હતો કર્મચારીએ જણાવેલ કે આ લાકડા ચોમાસા દરમિયાન પડી ગયેલ વૃક્ષો ના છે અને રસ્તા ઉપર પડેલા જેથી રસ્તો ખુલ્લો કરવા ટ્રેક્ટર ભરેલ છે જયારે લાકડા જોતા સ્પષ્ટ દેખાતુ હતુ કે તાજેતમાંજ કપાયેલા વૃક્ષો ના લાકડા છે વધુમાં ચોમાસુ વીત્યે બે માસ થઈ ચુક્યા છે.ત્યારે નર્મદા નિગમ ની મિલકતો ગેરવલ્લે કરવાનુ કોઈ સુનિયોજિત કાવતરુ ચાલી રહ્યું છે કે કેમ? વૃક્ષો ના ઈમારતી લાકડા કોની સુચના થી બીટ ગાર્ડ ના ઘેર મુકાવ્યા? સમગ્ર બાબતે નર્મદા નિગમ દ્વારા કોઇ કાર્યવાહી થશે ખરી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ માંથી ગેરકાયદેસર ૧૫ પિસ્તોલ તથા ૦૫ તમંચા તથા૧૬ રાઉન્ડ સાથે ૦૬ આરોપીને ઝડપી
પાડતી ગુજરાત એ.ટી.એસ.
એ.ટી.એસ. ગુજરાતના નાયબ પોલીસ મહાનિરિક્ષક દીપન ભદ્રન નાઓએ એ.ટી.એસ.ના અધિકારીઓને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ...
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રખડતા આખલાઓ નો આંતક યથાવત
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રખડતા આખલાઓ નો આંતક યથાવત
નાનીમુડેલ દૂધ ઉ.સ. મંડળીમાં ચેરમેન તરીકે પુનઃ બિન હરીફ વરણી.
કઠલાલ તાલુકાના નાનીમુડેલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ની ચૂંટણીમાં ચેરમેન તરીકે વજેસિંહ સુખાભાઈ ડાભી...
Electric Vehicle: नीति आयोग के पूर्व सीईओ ने EV की घरेलू मैन्यूफैक्चरिंग को दिया जोर,10 लाख फास्ट चार्जर की होगी जरूरत
अमिताभ कांत ने X पर एक पोस्ट में कहा कि भारत के आटोमोटिव सेक्टर में होने वाला बदलाव महत्वपूर्ण...
ससेवाडी फाट्यावर कंटेनर दुचाकी अपघात; दुचाकीस्वार जागीच ठार@india report
ससेवाडी फाट्यावर कंटेनर दुचाकी अपघात; दुचाकीस्वार जागीच ठार@india report