પાટડી ફુલ્કી રોડ પર અકસ્માતમા બે ઈજાગ્રસ્ત બન્યા હતા. જેમાં રોડ પર ઉભેલી બોલેરો પીક-અપ સાથે રીક્ષા અથડાતા રીક્ષા ચાલક અને મુસાફર ઈજાગ્રસ્ત બન્યા હતા. ઈજાગ્રસ્તને તાકીદે સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા. જેમાં એકને પગના ભાગે પહોંચી ગંભીર ઈજા પહોંચી હતી. અને ઈજાગ્રસ્ત ખારાઘોડા ગામના હોવાનુ સામે આવ્યુ છે.દસાડા તાલુકાના પાટડી પોલીસ મથક હેઠળ આવતા કુલ્કી પાટડી રોડ પર અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જેમને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી વાહન મારફતે વિરમગામ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની વિગત એવી છે કે, ખારાઘોડા ગામ તરફથી આવતી રીક્ષા પાટડી-ફુલ્કી તરફ જતા રોડ પર ઉભી રહેલી મરચા દરવાના મશીન સાથે અટેચ બોલેરો પીક-અપ સાથે અથડાતા રિક્ષાના આગળના ભાગનો કચ્ચરઘાણ થઈ ગયો હતો.જેમાં રીક્ષા ચાલક અને રિક્ષામાં સવાર અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. જેમાં એકને પગના તથા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માતના બનાવમાં બંને ઈજાગ્રસ્ત નવઘણ અમરશીભાઈ મહાલિયા અને ગૌતમભાઈ કમાભાઈ મકવાણા ખારાઘોડા ગામના હોવાનુ સામે આવ્યું હતું. જેમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી વાહન મારફતે વિરમગામ હોસ્પિટલ ખાતે ખસેડવામાંઆવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নামনি মাজুলীত দুটা গঁড়ৰ মুক্ত বিচৰণ।
নামনি মাজুলীত দুটা গঁড়ৰ মুক্ত বিচৰণ। বিগত এমহে মাজুলীত সন্ত্ৰাস চলাই আহিছে দুটা গড়ে।
मथुराधीश मंदिर: अदभुद हिंडोला लीला का समापन, षष्ठी उत्सव कल
पुष्टिमार्गीय संप्रदाय की शुद्धाद्वैत प्रथम पीठ श्री बड़े मथुराधीश मन्दिर पर झूलनोत्सव शुक्रवार...
સૌથી ઓછું મતદાન 59.01%નોંધાયું
મહીસાગરની ૩ બેઠકો પર સત્તાવાર કહ્યું. યાદીમાં મતદાન વધીને 61.69%થયું
પુરુષોની સરખામણીએ4.01ટકા સ્ત્રીઓનુંઓછુંમતદાન મહિસાગર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો પર પુરુષ કરતા...
જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ નું અનેરું ચકલી બચાવો અભિયાન સંસ્થા દ્વારા રાહત દરે ચકલી ના માળા અને માટી ના કૂંડા નું વિતરણ કરાયું
આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સલગ્ન જીલ્લા ની અગ્રણી સેવા સંસ્થા જાયન્ટ્સ...
'Jeetega Bharat' Tagline For United Opposition Alliance INDIA For 2024 Lok Sabha Fight.
Opposition parties will be campaigning for the 2024 Lok Sabha elections with the tagline 'Jeetega...