પાટડી ફુલ્કી રોડ પર અકસ્માતમા બે ઈજાગ્રસ્ત બન્યા હતા. જેમાં રોડ પર ઉભેલી બોલેરો પીક-અપ સાથે રીક્ષા અથડાતા રીક્ષા ચાલક અને મુસાફર ઈજાગ્રસ્ત બન્યા હતા. ઈજાગ્રસ્તને તાકીદે સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા. જેમાં એકને પગના ભાગે પહોંચી ગંભીર ઈજા પહોંચી હતી. અને ઈજાગ્રસ્ત ખારાઘોડા ગામના હોવાનુ સામે આવ્યુ છે.દસાડા તાલુકાના પાટડી પોલીસ મથક હેઠળ આવતા કુલ્કી પાટડી રોડ પર અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જેમને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી વાહન મારફતે વિરમગામ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની વિગત એવી છે કે, ખારાઘોડા ગામ તરફથી આવતી રીક્ષા પાટડી-ફુલ્કી તરફ જતા રોડ પર ઉભી રહેલી મરચા દરવાના મશીન સાથે અટેચ બોલેરો પીક-અપ સાથે અથડાતા રિક્ષાના આગળના ભાગનો કચ્ચરઘાણ થઈ ગયો હતો.જેમાં રીક્ષા ચાલક અને રિક્ષામાં સવાર અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. જેમાં એકને પગના તથા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માતના બનાવમાં બંને ઈજાગ્રસ્ત નવઘણ અમરશીભાઈ મહાલિયા અને ગૌતમભાઈ કમાભાઈ મકવાણા ખારાઘોડા ગામના હોવાનુ સામે આવ્યું હતું. જેમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી વાહન મારફતે વિરમગામ હોસ્પિટલ ખાતે ખસેડવામાંઆવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
IRB Infra Share | IRB में रिस्क है ज्यादा, या फायदे का है खजाना? | Women Traders | Trading Strategy
IRB Infra Share | IRB में रिस्क है ज्यादा, या फायदे का है खजाना? | Women Traders | Trading Strategy
Manipur: BJP सरकार से कुकी पीपुल्स एलायंस ने वापस लिया समर्थन, स्वास्थ्य मंत्री बोले- हमारे पास पूर्ण बहुमत
इंफाल, कुकी पीपुल्स एलायंस (KPA) ने रविवार को मणिपुर सरकार से अपना समर्थन वापस ले लिया। केपीए...
ડીસામાં આજે ઠંડીનું કેટલું તાપમાન નોંધાયું. લોકોએ ગરમ વસ્ત્રો ધારણ કરી તાપણા કરી બચવાનો કર્યો પ્રયાસ
ડીસામાં આજે ઠંડીનું કેટલું તાપમાન નોંધાયું. લોકોએ ગરમ વસ્ત્રો ધારણ કરી તાપણા કરી બચવાનો કર્યો પ્રયાસ
राजस्थान उपचुनाव के लिए BJP उम्मीदवारों की तलाश शुरू, टिकट वितरण का ये होगा आधार
राजस्थान में बीजेपी प्रदेश अध्यक्ष की कमान संभालते ही मदन सिंह राठौड़ ने अपना पूरा फोकस पांच...