દસાડા તાલુકાના ખેરવા ગામેથી રૂ. 38,400ની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ખેરવા ગામે રહેણાંક મકાનમાંથી પરપ્રાંતિય વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. 31મી ડિસેમ્બર પૂર્વે જિલ્લા એલ.સી.બી.ની કડક કાર્યવાહી હાથ ધરાતા બુટલેગરોમા ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.દસાડા તાલુકાના બજાણા પોલીસ મથક હદ વિસ્તારમાં આવતા ખેરવા ગામે ગેડીયા જવાના માર્ગ પર આવેલા રહેણાંક મકાનમાંથી સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પરપ્રાંતિય વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ-228 કિંમત રૂ.33,600 તથા ટીન બિયર નંગ-48 કીંમત રૂ. 4800 મળી કુલ રૂપિયા 38,400નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે 31મી ડીસેમ્બર પહેલા દારૂના વેપલા પર અંકુશ લાવવા માટે સઘન પ્રયાસ કરી રહી છે, ત્યારે ખેરવા રહેણાંક મકાનમાંથી પરપ્રાંતિય વિદેશી દારુ ઝડપી પાડવામાં LCB સુરેન્દ્રનગરને સફળતા મળી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Volkswagen की कार खरीदने का सबसे अच्छा मौका, मिल रहा 3.4 लाख तक का डिस्काउंट
Volkswagen July Discount जुलाई 2024 के लिए Volkswagen कंपनी ने भारतीय बाजार में बिकने वाली अपनी...
सेलिब्रिटीज की तरह Google पर आएगा आपका भी नाम, बस करना है ये छोटा सा काम
Google की तरफ से एक शानदार फीचर पेश किया जाता है। इसका लाभ लेकर आप खुद के बारे में जानकारी को...
ખાંભાના સમસ્ત કોળી સમાજ દ્વારા કોળી સમાજ વિશે અભદ્ર ભાષણ કરનાર ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિરૂદ્ધ કાર્યવાહી કરવા મામલતદાર ખાંભા મારફતે રાજ્યપાલ શ્રી ને આવેદન પત્રમાં આપવામાં આવ્યું.
ખાંભાના સમસ્ત કોળી સમાજ દ્વારા કોળી સમાજ વિશે અભદ્ર ભાષણ કરનાર ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ...