દસાડા તાલુકાના ખેરવા ગામેથી રૂ. 38,400ની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ખેરવા ગામે રહેણાંક મકાનમાંથી પરપ્રાંતિય વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. 31મી ડિસેમ્બર પૂર્વે જિલ્લા એલ.સી.બી.ની કડક કાર્યવાહી હાથ ધરાતા બુટલેગરોમા ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.દસાડા તાલુકાના બજાણા પોલીસ મથક હદ વિસ્તારમાં આવતા ખેરવા ગામે ગેડીયા જવાના માર્ગ પર આવેલા રહેણાંક મકાનમાંથી સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પરપ્રાંતિય વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ-228 કિંમત રૂ.33,600 તથા ટીન બિયર નંગ-48 કીંમત રૂ. 4800 મળી કુલ રૂપિયા 38,400નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે 31મી ડીસેમ્બર પહેલા દારૂના વેપલા પર અંકુશ લાવવા માટે સઘન પ્રયાસ કરી રહી છે, ત્યારે ખેરવા રહેણાંક મકાનમાંથી પરપ્રાંતિય વિદેશી દારુ ઝડપી પાડવામાં LCB સુરેન્દ્રનગરને સફળતા મળી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आजादी लेने के लिए पंजाब ने भारी कीमत अदा की है' स्वतंत्रता दिवस समारोह में बोले CM भगवंत मान
पंजाब के मुख्यमंत्री भगवंत मान ने जालंधर के गुरु गोबिंद सिंह स्टेडियम में 78वें स्वतंत्रता दिवस...
A Story About Struggling Every Day | Daily Use Bedsheet
A Story About Struggling Every Day | Daily Use Bedsheet
TCS Q2 Results | TCS SHARE NEWS | TCS Q2 RESULT 2024 ANALYSIS SMKC
TCS Q2 Results | TCS SHARE NEWS | TCS Q2 RESULT 2024 ANALYSIS SMKC
Gujarat Monsoon News LIVE : | આગામી મહિને ફરી વરસાદની આગાહી | Rain Update | Gujarati News
Gujarat Monsoon News LIVE : | આગામી મહિને ફરી વરસાદની આગાહી | Rain Update | Gujarati News