લીંબડી-રાજકોટ હાઈવે પર જીવલેણ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક રાહદારીનું મોત નીપજ્યું હતું.વડોદ અને વસ્તડી વચ્ચે મહિલા કાર ચાલકે રસ્તા પર ફળ લેવા ઉભેલા વ્યક્તિને અડફેટે લેતાં ઘટનાસ્થળે જ એનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.આ ગોઝારા અકસ્માતની ઘટનામાં ફળનુ વેચાણ કરતા લારીધારક અને કારમાં સવાર ત્રણ વ્યક્તિઓ સહિત કુલ ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા તમામને તાકીદે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં હાઈવે પર અકસ્માત બાદ કાર રોડ પર પલટી મારતા મારતા સાઈડમાં આવેલા ખાડામાં ખાબકી હતી.આ ગોઝારા અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યારે આ અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસે તાકીદે ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिद्द, कठोर मेहनत आणि आत्मविश्वास त्रिसुत्रीचा उपयोग करुन उज्वल यश मिळवता येते-आ रमेश बोरणारे
जिद्द, कठोर मेहनत आणि आत्मविश्वास त्रिसुत्रीचा उपयोग करुन उज्वल यश मिळवता येते-आ रमेश बोरणारे
उपसरपंचाने केली गळफास घेऊन आत्महत्या
औरंगाबाद : सिल्लोड तालुक्यातील मोढा खुर्द . येथील उपसरपंचांनी केली गळफास घेऊन आत्महत्या उपसरपंच...
নতুনকৈ নিৰ্মাণ সম্পূৰ্ণ কৰা দুটা পথ উদ্বোধন কৰিলে বিধায়ক মৃণাল শইকীয়াই ৷
নতুনকৈ নিৰ্মাণ সম্পূৰ্ণ কৰা দুটা পথ উদ্বোধন কৰিলে বিধায়ক মৃণাল শইকীয়াই ৷ঐতিহাসিক অঁকামলুৱা বৰতল...
પ્રાંતિજ ના દલપુર ખાતે હર્ષોલ્લાસ પૂર્વક ગણેશજી નું વિસર્જન કરાયું
પ્રાંતિજ ના દલપુર ખાતે હર્ષોલ્લાસ પૂર્વક ગણેશજી નું વિસર્જન કરાયું
বিভিন্ন দাবীত সোণাৰিত অঙ্গনবাদী কৰ্মী আৰু সহয়িকা সন্থাৰ ধৰ্ণা কাৰ্যসূচী ৰূপায়ন
বিভিন্ন দাবীৰ সমৰ্থনত সোণাৰিত অঙ্গনবাদী কৰ্মী আৰু সহয়িকা সন্থাৰ ধৰ্ণা কাৰ্যসূচী ৰূপায়ন