Kheda Update

વડતાલ.

વડતાલમાં આવેલ ગોમતી તળાવમાં ત્રણ લોકો ડૂબ્યા હોવાની માહિતી

ધુળેટી ના તહેવારને લઈને ગોમતી તળાવ પર મોટી સંખ્યામાં લોકો નાહવા માટે આવ્યા હતા

દરમિયાન ગોમતી તળાવમાં બે કિશોર તથા એક કિશોરી ડુબીયા હોવાની માહિતી મળી રહી છે

બનાવની જાણ થતાં નડિયાદ ફાયબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પોહચી.

સાથે 108 એમ્બ્યુલન્સની બે એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી.

નડિયાદ ફાયર વિભાગની ટીમ દ્વારા તળાવમાં ડૂબેલ ત્રણ લોકોની શોધખોળ હાથ ધરાઈ.

ત્રણેય યુવકો ના મૃતદેહ બહાર કાઢવા માં આવ્યા.

12 વિદ્યાર્થીઓ ના ગ્રુપ સાથે વડતાલ આવ્યા હતા 

દરમિયાન પાંચ વિદ્યાર્થીઓ ગોમતી તળાવ નહતા સમયે પગ લપસતાં બની ઘટના .

તેમાં ત્રણ વિદ્યાર્થીઓ ના થયા મોત , બે વિથાર્થી નો બચાવ થયો.

તમામ વિદ્યાર્થીઓ વિધાનગર ની એમ.વી.પટેલ કોલેજ ના હતાં.

તમામ મૃતદેહો ને કરમસદ હોસ્પિટલમાં મોકલી આપવા માં આવી.