કાલોલ ની કામધેનુ ગૌ શાળા ખાતે રવિવારે ગૌ ભવન નુ ઉદઘાટન પુ. પા. ગૌ ૧૦૮ શ્રીકૂંજેશકુમાર મહારાજ ના વરદ હસ્તે કરવામાં આવ્યુ ગૌભવન ખાતે ગાયો ના છાણ માથી કોડીયા અને સ્ટીક બનાવામાં આવશે આ પ્રસંગે ગૌ શાળા ના પ્રમુખ મહેશભાઈ, ટ્રસ્ટી સતીશ શાહ, ટ્રેઝરર રતિલાલ પટેલ, સેક્રેટરી જયંતી પંડ્યા તેમજ તમામ ટ્રસ્ટીઓ સુધા સત્સંગ મંડળ ની મહિલાઓ ઉપસ્થીત રહ્યા હતા મહારાજશ્રી એ ગૌ શાળા મા ચાલતી પ્રવૃત્તિઓ ની માહિતી મેળવી તમામ ટ્રસ્ટીઓ ને અભીનંદન સહ આશીર્વાદ આપ્યા હતા અને ગાયોને ફળ ખવડાવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
एक वारिश में पुनः डुबा खारुपेटिया - 15 नंबर राष्ट्रीय राजमार्ग पर 3-4 फुट पानी
आज सुवह हुए एक वारिश ने भाजपा नेतृत्वधीन खारुपेटिया पौर सभा के उन्नयन का पोल खोल दिया | आज सुवह...
Breaking News: Lok Sabha Election Result से पहले महंगाई का झटका, Amul Milk हुआ महंगा
Breaking News: Lok Sabha Election Result से पहले महंगाई का झटका, Amul Milk हुआ महंगा
કુછડી ટોલનાકા પાસે બાઈક આખલા સાથે અથડાતા યુવાનનું મોત નિપજ્યુ
કુછડી ટોલનાકા પાસે બાઈક આખલા સાથે અથડાતા યુવાનનું મોત નિપજ્યુ
No Internet! क्या आपका फोन भी बार-बार दे रहा है ये सिग्नल? तुरंत फॉलो करें ये टिप्स; मिनटों में दूर हो जाएगी परेशानी
स्मार्टफोन में नेटवर्क कनेक्टिविटी की समस्या आम बात है लेकिन अगर लगातार आपको इसका सामना करना पड़े...