ગુજરાત જનસેવા સંસ્થાન નામનું વોટ્સએપ ગ્રુપ તા.10-03-2018ના રોજ નરેન્દ્રભાઇ પ્રજાપતિ દ્વારા બનાવવામાં આવ્યુ હતુ. તેમાં ગ્રુપ એડમિને છ એક માસ પહેલા રતનપરના ગાંધીનગર સોસાયટીમાં રહેતા નિરવસિંહ દિલુભા પરમાર અને સંજીવની સોસાયટીમાં રહેતા વિનોદભાઇ ગંગારામભાઇ ખાંદલાને ગુજરાત જનસેવા સંસ્થાન નામના વોટ્સએપ ગ્રુપમાં નરેન્દ્રભાઇ પ્રજાપતિ નામના ગ્રુપ એડમિને એક વ્યક્તિને એડ કર્યા હતા. જે અવારનવાર હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવી પોસ્ટ કરતો હતો .તા.31-10-2023ના રોજ શ્રીરામ વિરુદ્ધ ટિપ્પણી કરતા પોસ્ટનો સ્ક્રીનશોટ લઇને જોરાવરનગર પોલીસ દ્વારા આઇપીસીની કલમ 295એ મુજબ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
147 ગામમાં સરદારની 8 ફુટની પ્રતિમાનું એક સાથે અનાવરણ
#buletinindia #gujarat #amreli
मोर्चे काढणार्या शिक्षकांवर शिस्त भंगाची कारवाई करण्यासाठी मागणी करणार
मोर्चे काढणार्या शिक्षकांवर शिस्त भंगाची कारवाई करण्यासाठी मागणी करणार - शिक्षक मोर्चा नंतर...
CCTV Camera Guide: घर की सिक्योरिटी के लिए लगा कैमरा ही न लीक कर दे प्राइवेट मोमेंट, इन बातों का रखें खास ध्यान
घर की सिक्योरिटी के लिए सीसीटीवी कैमरा लगाने के बारे में सोच रहे हैं तो ये जानकारी आपके काम की हो...
ઘોઘા ઈંગ્લીશ સ્કૂલ ખાતે નવરાત્રી પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી.
ઘોઘા ઈંગ્લીશ સ્કૂલ ખાતે નવરાત્રી પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી.
વાદી યુવકોને તાલિબાની સજા: વિડિયો વાયરલ
વાદી યુવકોને તાલિબાની સજા: વિડિયો વાયરલ