વઢવાણ ધોળીપોળ દરવાજા અંદર આવેલા ખડનો ડેલો નામની અવાવરૂ જગ્યા ઉપર પીએસઆઈ સી.એ.એરવાડીયા, મહેન્દ્રસિંહ સહિતના સ્ટાફે દરોડો પાડતા જુગાર રમતા શખસોમાં નાસભાગ મચી હતી. પરંતુ પૂર્વ તૈયારીઓ સાથે આવેલી પોલીસે સ્થળ પરથી રફીકશા ભીખુશા દીવાન, આરીફભાઈ જુસબભાઈ મીણાપરા, અનવરભાઇ યાકુબભાઈ કગથળા, લતીફભાઈ કાસમભાઈ ભાષ, પ્રવિણભાઈ કેશાભાઈ શ્રીમાળી, ઇમ્તીયાઝભાઈ અકબરભાઈ મલેક, ફીરોઝભાઈ હકીમભાઈ મોહાત અને રસીદભાઈ અકબરભાઈ કોંઢીયાને ઝડપી લીધા હતા. બનાવ સ્થળેથી જુગારનુ સાહિત્ય તેમજ રોકડ રૂ. 10,440નો મુદામાલ જપ્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મતદાન મથકથી ૧૦૦ મીટરની ત્રિજયાના
વિસ્તારમાં જાહેર કે ખાનગી સ્થળે ચૂંટણી પ્રચાર કરી શકાશે નહીં
મતદાન મથકથી ૧૦૦ મીટરની ત્રિજયાના
વિસ્તારમાં જાહેર કે ખાનગી સ્થળે ચૂંટણી પ્રચાર કરી શકાશે...
वन्यजीव सप्ताह के तहत तलवास में प्रतियोगिताए सहित हुए कई कार्यक्रम, किया वन भ्रमण का आयोजन
बूंदी। विभागीय आदेशों की पालना में वन्यजीव सप्ताह 2 अक्टूबर से 8 अक्टूबर तक मनाया जावेगा।...
The Institute of Chartered Accountants of India (ICAI) organized forthcoming mega event "StartUP Sphere - 2024" in Bengaluru.
May 23, 2024
The Institute of Chartered Accountants of India (ICAI) organized forthcoming mega...
પેટલાદમા પોલીસ દ્વારા સઘન ચેકીંગ.
પેટલાદ શહેર પોલીસે 31મી ડિસેમ્બરના સાંજે 10 કલાકે શહેરના વિવિધ વિસ્તારમા ચેકીંગ હાથ ધર્યું હતું....
স্বনিৰ্ভৰ নাৰীৰ আঁচনিৰ সুবিধা গ্ৰহণ কৰিবলৈ মাজুলীৰ শিপিনী সকলক আহ্বান জিলা উপায়ুক্তৰ
স্বনিৰ্ভৰ নাৰীৰ আঁচনিৰ সুবিধা গ্ৰহণ কৰিবলৈ মাজুলীৰ শিপিনী সকলক আহ্বান জিলা...