ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સુરેન્દ્રનગર જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ ચોટીલા / થાન પ્રાથમિક શિક્ષક સંઘના ઉપક્રમે નવા સૂરજદેવળ મંદિરના પટાંગણમાં 1008 બાળકો દ્વારા સૂર્ય યજ્ઞ (હવન) અને સૂર્ય નમસ્કાર કાર્યક્રમ ઘનશ્યામજી આર્યના બ્રહ્મસ્થાને કરવામાં આવ્યો હતો.જેમાં સુરેન્દ્રનગર જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન નાથાભાઈ સંઘાણી, પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જીલુભાઈ ધાધલ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દેવાભાઈ સભાડ,મહામંત્રી ગંભિરસિંહ બોરાણા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સંપાદક વી. ડી.સુથાર,સંચાલક મંડળના પ્રમુખ મેરુભાઈ ટમાલિયા,પૂર્વ મહામંત્રી દલિચંદભાઈ દલસાણીયા,સંગઠન મંત્રી ડૉ.દીપેન્દ્રભાઈ ધાધલ,ઉપપ્રમુખ રણછોડભાઈ નાંગર,યોગ હેડ કોચ નીતાબહેન દેસાઈ, સૂર્ય યુવા ગ્રુપના આગેવાનો જયરાજભાઈ ખાચર, પ્રતાપભાઈ માલા, ઉમાભાઈ ધાધલ,યુવા આગેવાન રસિકભાઈ મેટાળિયા સૂરજદેવળના પૂજારી મુન્ના મારાજ, ચોટીલા તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ મેણીયા તેમજ મંત્રી સામતભાઈ પરમાર,થાન પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી દશરથભાઈ મેર,તાલુકા શિક્ષક મંડળીનાં મંત્રી મનજીભાઈ મેટાળિયા, ચોટીલા કે.ની અરુણભાઈ ચાવડા, બી.આર.સી.પ્રકાશભાઈ પરમારે હાજરી આપી હતી. આ યજ્ઞ આહુતીના સાક્ષી બની કાર્યક્રમને સફળ બનાવ્ય હતો, તેમજ આ કાર્યક્રમમાં ભોજનના દાતાઓ જીલુભાઇ ધાધલ, કાનભાઈ ભગત તેમજ ચાપરાજભાઈ ભગત દ્વારા આપવામાં આવ્યું હતું. અને ભવ્યાતિભવ્ય કાર્યક્રમને ચોટીલા તેમજ થાનગઢ તાલુકાના શિક્ષકોએ જેહમત ઉઠાવી હતી. તેમજ ચોટીલા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોંગ્રેસના ઉમેદવારોની ચોથી યાદી જાહેર,
કોંગ્રેસની ચોથી યાદી કરાઈ જાહેર
કુલ નવ ઉમેદવારોની યાદી જાહેર
દ્વારિકાથી મૂળુભાઈ...
itel S9 Pro Review: लंबी बैटरी लाइफ, वॉयस असिस्टेंट सपोर्ट और भी बहुत कुछ, कीमत मात्र 799 रुपये
itel S9 Pro देखने में अच्छे लगते हैं इनका ऊपरी हिस्सा ट्रांसपेरेंट है। जो बेहद यूनीक लुक देता है।...
करंट की चपेट में आने से युवक की मौत
खेत की फेसिंग पर गिरा हाइटेंशन लाइन का तार
करंट की चपेट चपेट मे आने से एक युवक सहित दो गायों की...
જુનાડીસા માં કુરિવાજો તીલાજલી આપવા માટે રોહિત સમાજ 100 ગામો નું મહાસંમેલન યોજાયું,,,*
રિપોર્ટ. લતીફ સુમરા
ડીસા તાલુકા ના જુનાડીસા ગામ માં આજ રોજ ડીસા તાલુકા ના રોહિત સમાજ દ્વારા સમાજ...
ગુજરાત રાજ્ય કોળી સેના યુવા પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકીએ કામનાથ મહાદેવ મંદિરે કરી મહાપુજા.
ગુજરાત રાજ્ય કોળી સેના યુવા પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકીએ કામનાથ મહાદેવ મંદિરે કરી મહાપુજા.