દિયોદરમાં જેતડા ચોકડી થી રૈયા હાઇવે તરફ બનેલ નવીન ઓવરબ્રિજનું લોકાર્પણ જનતાએ તો એક મહિના પહેલા જ કરી દીધી છે પરંતુ સરકાર દ્વારા ઓવરબ્રિજનું લોકાર્પણ હવે કરવામાં આવી રહ્યું છે જેની તારીખ 31-12-2023 છે.જેમા ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રી બળવંતસિંહ રાજપુત, બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ ના હસ્તે તારીખ 31/12/2023ને રવિવારના રોજ સાંજે 4 વાગે રેલ્વે ઓવર બ્રીજ ને ખુલ્લો મુકવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી
*આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી.*
*આમ...
લસુન્દ્રા પાસે કાર અને મોપેડ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતાં દંપતીનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત.
લસુન્દ્રા પાસે કાર અને મોપેડ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતાં દંપતીનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત.
कौशल्य विकासाच्या कामाला प्रतिष्ठा मिळवून द्या
उच्च व तंत्रशिक्षण मंत्री चंद्रकांत पाटील यांचे आवाहन
सोलापूर - देशामध्ये बेरोजगारांच्या हाताला...