દિયોદરમાં જેતડા ચોકડી થી રૈયા હાઇવે તરફ બનેલ નવીન ઓવરબ્રિજનું લોકાર્પણ જનતાએ તો એક મહિના પહેલા જ કરી દીધી છે પરંતુ સરકાર દ્વારા ઓવરબ્રિજનું લોકાર્પણ હવે કરવામાં આવી રહ્યું છે જેની તારીખ 31-12-2023 છે.જેમા ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રી બળવંતસિંહ રાજપુત, બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ ના હસ્તે તારીખ 31/12/2023ને રવિવારના રોજ સાંજે 4 વાગે રેલ્વે ઓવર બ્રીજ ને ખુલ્લો મુકવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bengaluru: मां की हत्या करने के बाद शव को सूटकेस में भरकर थाने पहुंची बेटी, गिरफ्तार
बेंगलुरु, कर्नाटक के बेंगलुरु शहर से एक दिल दहलाने वाला मामला सामने आया है। दरअसल, यहां एक बेटी...
ભાવનગર જિલ્લાના પાલીતાણા ના લુવારવાવ ગામ ની પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શાળા માટેદાનની જાહેરાત કરતા ઉદ્યોગપતિ મનહરભાઈ સાાંચપરા
પાલીતાણા ના લુવારવાવ ગામ ની પ્રાથમિક શાળાની
મુલાકાત લેવા આવેલ અનેમૂળ લુવારવાવ ગામના જ વતની અને...
चिपळूण परिसरातील घटना; फटाक्यांच्या ठिणगीने घरावरील प्लास्टिक जळाले, सुदैवाने मोठा अनर्थ टळला
चिपळूण : लहान मुले फटाके वाजवित असताना फटाक्याची ठिणगी घराच्या छप्परावर उडाल्याने त्यावरील...
કાલોલમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ગણેશ વિસર્જનયાત્રા અબીલ ગુલાલ અને ઢોલ નગારાના તાલે ભવ્ય શોભાયાત્રા નીકળી.૩૨૦ કર્મચારીઓ ની હાજરીમા વિસર્જન સંપન્ન
કાલોલ શહેર અને તાલુકાના અનેક ગામોમાં પાછલા દશ દિવસોથી મોંઘેરા મહેમાન બનેલા મંગલમૂર્તિને ભક્તોએ...