સિહોર જ્ઞાનમંજરી મોર્ડન સ્કૂલના બાળકો દ્વારા આજે વિશ્વ સિંહ દિવસ તેમજ તિરંગા યાત્રા હર ધર તિરંગા યાત્રા વિશે લોકોમાં જાગૃતિ માટે એંક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આજે વિશ્વ સિંહ દિવસ હોય તેને વિશ્વ સિંહ દિવસ સિંહ બચાવો અભિયાન અંતર્ગત રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સિહોર સહિત જિલ્લામાં આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે સિહોર જ્ઞાનમંજરી મોર્ડન સ્કૂલના બાળકો દ્વારા આજે વિશ્વ સિંહ દિવસે લોકોમાં જાગૃતિ માટે એંક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ચાલો સૌ સાથે મળીને ગિરના સિંહોનું જતન કરવા સંકલ્પબધ્ધ થઇએ' તેવા સંકલ્પપણ અહીં લેવામાં આવ્યા છે. સર્વત્ર વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં વિધાર્થીઓ સિંહોના મ્હોરા પહેરીને જનજાગ્તી કાર્યક્રમોમાં જોડાયા છે. આજે ૧૦ મીઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ તરીકેઆ દિવસને મનાવવાની વર્ષ ર૦૧૩ થી શરૂઆત થઈ અને ગુજરાતમાં વર્ષ-૨૦૧૬ થી વન વિભાગે તેની ઉજવણીનો પ્રારંભ કર્યો હતો સિહોર જ્ઞાનમંજરી મોર્ડન સ્કૂલના પટાંગણમાં વિશ્વ સિંહ દ્વિસની ઉજવણી વિધાર્થીઓએ સિંહોના મ્હોરા પહેરીને જનજાગૃતી કાર્યક્રમોમાં જોડાયા