સચિન ફાઉન્ડેશન દ્વારા વર્ષ દરમિયાન અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે ત્યારે ગઈકાલે ડીસા તાલુકાના બેછડાલ ગામની હનુમાનપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને સચિન ફાઉન્ડેશન દ્વારા સ્કુલ બેગ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાળકોને તિથિ ભોજન પણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સચિન ફાઉન્ડેશનના સભ્યો શાળાના આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત પર વાવાઝોડાંનું સંકટ:વાવાઝોડું પોરબંદરથી 1160 કિમી દૂર,ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે
એક તરફ દેશમાં ચોમાસું શરૂ થવાની ઘડીઓ ગણાઈ રહી છે, ચોમાસું અરબ સાગર સુધી પહોંચી ચૂક્યું છે અને...
ગુજરાત પોલીસને પગાર વધારો લેવા બાંહેધરી પત્રક આપવાનો નિર્ણય સરકારે પડતો મુક્યો- Prashant Dayal
ગુજરાત પોલીસને પગાર વધારો લેવા બાંહેધરી પત્રક આપવાનો નિર્ણય સરકારે પડતો મુક્યો- Prashant Dayal
'लालू परिवार, रेलवे भर्ती घोटाला से लेकर भ्रष्टाचार पर पीएम मोदी का वार...',
प्रधानमंत्री नरेंद्र मोदी ने आज जमुई के खैरा में एक जनसभा को संबोधित किया।पीएम मोदी ने सबसे पहले...
મેઘરાજાએ ઉત્તરગુજરાતને ઘરમોળી નાંખ્યો હજુ રાજ્યમાં 4 દિવસ ભારે વરસાદની હવામાનવિભાગની આગાહી
vરાજ્યમાં મેઘરાજાએ મન મૂકીને વરસી રહ્યા છે ઉત્તરગુજરાત , દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન જોવા મળી...