પેટલાદની વાલ્મિકી શાળા દ્વારા શૈક્ષણિક પ્રવાસનુ આયોજન કરવામાં આવ્યુ હતું. અને બાળકોને મોઢેરા સૂર્ય મંદિર સહીત વિવિધ સ્થળો બતાવવામા આવ્યા હતા. અને બાળકોએ વિવિધ પ્રવાસન સ્થળોની માહિતી મેળવી હતી. પ્રવાસ દરમિયાન શાળાના આચાર્ય નિશાબેન સાથે રતનબેન પરમાર સાથે અન્ય શિક્ષકો જોડાયા હતા.