પેટલાદમાં આવેલ આર.કે.પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા પેટલાદ તાલુકાના સુંદરણા ગામે એન એસ એસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને જેનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ સમય મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા