વિરપુરમાં આવેલી કુમાર શાળા ખાતે જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લના અધ્યક્ષતામા 'વીર બાળ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી શીખ ધર્મના છેલ્લા ગુરુ ગોવિંદસિંહના પુત્રોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે 26 ડિસેમ્બર, 2022થી ભારતમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના ભાગરૂપે વિરપુરની કુમાર શાળા ખાતે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા હતા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લએ વિદ્યાર્થીઓને ગુરુ ગોવિંદસિંહના પુત્રોના શોર્ય અને બલિદાનની વાતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા શાળાના શિક્ષકો દ્વારા બાળકોને બાળ દિવસની ઉજવણી અંગે સમજ પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકો અને તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रामभद्राचार्य बोले-राजस्थानियों ने धोखा दिया, चुनाव में सीटें कम दी:हिंदुओं ने ही गद्दारी की
जयपुर में रामकथा करने आए जगद्गुरु रामभद्राचार्य लगातार चर्चित बयान दे रहे हैं। उन्होंने लोकसभा...
সমাপ্ত হ'ল বিদ্যালয় সমূহৰ গৰমৰ বন্ধ
সমাপ্ত হল বিদ্যালয় সমূহৰ গৰমৰ বন্ধ। এমাহ বন্ধৰ অন্তত বিদ্যালয় সমূহত আজিৰে পৰা ছাত্ৰ ছাত্ৰীক...
કરોડોની દરગાહ ની જમીન હડપનારાઓ સામે થશે કાર્યવાહી વકફબોર્ડની મિલ્કતને સસ્તા ભાવમાં વહેચી નાખનારા વિરૂધ્ધ કાયદાકીય ગાળીયો ખેંચાશે
ટ્રસ્ટની કિંમતી જમીન આખરે કંઈરીતે અન્ય ખાતેદારના ખાતે ચડે એ પણ મડાગાંઠ ઉકલવી જરૂરી
કોણ...
TMC appreciation cum party event held at Mendipathar
Yesterday evening TMC Meghalaya held an appreciation cum party event at three villages in...
નરેન્દ્રભાઈ મોદી, વિજય રૂપાણી, યોગી હવે અમિત શાહ !
ખંભાતના ચકડોળ ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહ જાહેર સભા સંબોધશે.
ખંભાત વિધાનસભાને જીતવા ખરાખરીનો જંગ જામ્યો છે.૧૨ જેટલા ઉમેદવારો મેદાને ઉતર્યા છે.પરંતુ ચૂંટણી...