આજરોજ ખેડબ્રહ્મા તાલુકા ના અંબાઈગઢા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા માનનીય રાજ્ય સભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા સાહેબના અધ્યક્ષત સ્થાને સરકારશ્રી ની વિવિધ કલ્યાલકારી યોજના લાભાર્થી ની સેક્સશ સ્ટોરી ,લાભાર્થીઓને કીટ નું વિતરણ કરવામાં આવ્યો. અને સ્વ.ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ની 99 જન્મ જયંતિ સુશાશન દિવસ ના રૂપ માં મનાવવામાં આવી જેમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી તરાલ રામા ભાઈ;તાલુકા સંગઠન પ્રમુખશ્રી સુરેશભાઈ પટેલ,વિધાનસભા વિસ્તારક વાઘેલા કુલદીપસિંહ,પૂર્વ પ્રમુખશ્રી શિવાભાઈ પરમાર ,તાલુકા પંચાયત ના તમામ સદ tvસ્યશ્રી ઓ ,તાલુકા વિકાસ અધિકારી અને અંબાઈગઢા ગ્રામ પંચાયત બોડી અને ગ્રામ ના બહોળી સંખ્યા માં હાજર રહેલા ગ્રામ લોકો વિકસિત ભારત સંકલ્પ રથ ની ઉત્સાહ ભેર વધામણી કરવામાં આવી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ અનોખો અભિગમ અપનાવ્યો શુભેચ્છકો દ્વારા નોટબુકથી શુભેચ્છાઓ અપાય
ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ અનોખો અભિગમ અપનાવ્યો શુભેચ્છકો દ્વારા નોટબુકથી શુભેચ્છાઓ અપાય
Jio का सस्ता प्लान: 336 दिन की वैलिडिटी, अनलिमिटेड कॉलिंग और जियो टीवी मुफ्त में
जियो फीचर फोन के लिए कई किफायती प्लान पेश किए जाते हैं। इनमें डेटा बेनिफिट्स के साथ जियो टीवी और...
હું 50,000 વોટ થી જીતવાનો છુ - MLA Madhu Srivastav
હું 50,000 વોટ થી જીતવાનો છુ - MLA Madhu Srivastav
Kolhapur ; कोल्हापूर-रत्नागिरी मार्गावरील खड्डे अखेर सरपंचानीच मुजवले...BPN news network
Kolhapur ; कोल्हापूर-रत्नागिरी मार्गावरील खड्डे अखेर सरपंचानीच मुजवले...BPN news network
Latest study reveals 9 out of 10 customers in India want cars with a safety rating
Latest study reveals 9 out of 10 customers in India want cars with a safety rating
...