દામનગરમાં સત્તાધિશોની બેદરકારીને કારણે વાલ્વ લીક થવાથી પાણીની રેલમછેલ... ઉનાળાના દિવસોમાં પાણીની કિંમત એટલેકે મૂલ્ય કેટલું હોય છે તે સારી રીતે સમજી શકાતું હોય છે. જ્યારે અહીંયા ડ વર્ગ ધરાવતી દામનગર નગરપાલિકા વિસ્તારના સરદાર સર્કલ નજીક ઝાપાના મેલડી માનાં મંદિર સામે છેલ્લા ઘણા દિવસોથી લીક થયેલ વાલ્વ ને કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. દામનગર શહેરનો આ હાર્દ સમો વિસ્તાર હોય સત્તાધીશો ના લોકો અહીંથી પસાર થાય છે તો શું આવી રીતે પાણીનો વેડફાટ થાય એમાં રસ હોય છે..!!? પાણીને બચાવવાની મોટી - મોટી જાહેરાતો થાય છે. જળ એજ જીવન ના મોટા - મોટા નારા લગાવાય છે....દામનગર શહેરમાં સમસ્યાઓનો ઉકેલ લાવવામાં શાસકો સક્રિય થાઓ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
उमर अब्दुल्ला जम्मू-कश्मीर UT के पहले मुख्यमंत्री बने:सुरेंद्र चौधरी डिप्टी; कांग्रेस सरकार में शामिल नहीं
नेशनल कॉन्फ्रेंस (NC) के उपाध्यक्ष उमर अब्दुल्ला ने बुधवार को जम्मू-कश्मीर के मुख्यमंत्री पद शपथ...
Top Headlines of the Day: PM Modi in Rajasthan |MP Election 2023 |Delhi ISIS Terrorist |Deoria Clash
Top Headlines of the Day: PM Modi in Rajasthan |MP Election 2023 |Delhi ISIS Terrorist |Deoria Clash
ગુજરાતના રસ્તાઓ નેતાઓ ખાઈ ગયા કે પછી અદ્રશ્ય થઇ ગયા ?
ગુજરાત રાજ્યમાં વિકાસના નામે મતો મંગાવામાં આવે છે અને વિકાસના મોડેલની ચર્ચાઓ થાય છે. ગુજરાત સરકાર...
Hathras Stampede News: हाथरस हादसे की क्या है सच्चाई? चश्मदीदों ने आंखों देखी कहानी | Aaj Tak
Hathras Stampede News: हाथरस हादसे की क्या है सच्चाई? चश्मदीदों ने आंखों देखी कहानी | Aaj Tak
સાઉથ બોપલના સોબો સેન્ટરની દુકાનમાંથી ૨૪ વિદેશી દારૂની બોટલ જપ્ત
અમદાવાદ
શહેરના પોષ ગણાતા એવા વિસ્તારની દુકાનમાંથી દારૂની સપ્લાય કરતાં અને વેચતા એક શખ્સને પોલીસ...