દામનગરમાં સત્તાધિશોની બેદરકારીને કારણે વાલ્વ લીક થવાથી પાણીની રેલમછેલ... ઉનાળાના દિવસોમાં પાણીની કિંમત એટલેકે મૂલ્ય કેટલું હોય છે તે સારી રીતે સમજી શકાતું હોય છે. જ્યારે અહીંયા ડ વર્ગ ધરાવતી દામનગર નગરપાલિકા વિસ્તારના સરદાર સર્કલ નજીક ઝાપાના મેલડી માનાં મંદિર સામે છેલ્લા ઘણા દિવસોથી લીક થયેલ વાલ્વ ને કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. દામનગર શહેરનો આ હાર્દ સમો વિસ્તાર હોય સત્તાધીશો ના લોકો અહીંથી પસાર થાય છે તો શું આવી રીતે પાણીનો વેડફાટ થાય એમાં રસ હોય છે..!!? પાણીને બચાવવાની મોટી - મોટી જાહેરાતો થાય છે. જળ એજ જીવન ના મોટા - મોટા નારા લગાવાય છે....દામનગર શહેરમાં સમસ્યાઓનો ઉકેલ લાવવામાં શાસકો સક્રિય થાઓ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MCN NEWS| औरंगाबाद शहरात चोऱ्या करणारा गुन्हेगार अटकेत
MCN NEWS| औरंगाबाद शहरात चोऱ्या करणारा गुन्हेगार अटकेत
દારૂ-જુગારના અડ્ડા પર જતી પોલીસ દરેક વખતે હપ્તા લેવા જાય તેવું ભુલ ભરેલું છે - Prashant Dayal
દારૂ-જુગારના અડ્ડા પર જતી પોલીસ દરેક વખતે હપ્તા લેવા જાય તેવું ભુલ ભરેલું છે - Prashant Dayal
તળાજાના રાજપરા ગામે યુવાનો પર હુમલો કરનાર આરોપી ઝડપાયાં
તળાજાના રાજપરા ગામે યુવાનો પર હુમલો કરનાર આરોપી ઝડપાયાં
ಮಣಿಪುರದಲ್ಲಿ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ತಡೆದ ಪೊಲೀಸರು: ಕಾಂಗ್ರೆಸ್ ಕೆಂಡಾಮಂಡಲ
ಹಿಂಸಾಚಾರ ಪೀಡಿತ ಮಣಿಪುರದ ಬಿಷ್ಣೋಪುರದಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ನಾಯಕ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಅವರನ್ನು ಪೊಲೀಸರು...