અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા ના માર્ગદર્શન નીચે જિલ્લા ભાજપ એક નવી પહેલ શરૂ કરી છે જેનો અમલ રાષ્ટ્રીય કક્ષાએ થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહિનાના છેલ્લા રવિવારે યોજતા મન કી બાત કાર્યક્રમમાં દેશભરના લોકો જોડાઈ અને પોતાના મંતવ્ય રજૂ કરે છે અમરેલી જિલ્લામાં કૌશિક વેકરીયા ના માર્ગદર્શન નીચે મન કી બાત કાર્યક્રમ પહેલા સત્યનારાયણની કથા ની શરૂઆત કરવામાં આવી હતી આ પહેલે ખૂબ જ સરસ પ્રતિસાદ મળ્યો હતો જેની નોંધ લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાર્ટીલે કૌશિક વેકરીયા ને અભિનંદન પાઠવ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mental Health : শিক্ষাৰ বোজা শিশুৰ মানসিক সমস্যাৰ কাৰণ, পিতৃ-মাতৃয়ে এনেদৰে সহায় কৰিব পাৰে
সন্তানক লৈ অভিভাৱকৰ বহু ধৰণৰ উত্তেজনা থাকে। ইয়াত ভাল অভ্যাস শিকাবলৈ ভাল শিক্ষা দিয়াৰ দৰে বহু...
આંગણવાડી કેન્દ્રો ખાતે રાષ્ટ્રીય પોષણ માહ ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા..
સમગ્ર માસ દરમીયાન સુપોષીત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત થીમ પર ઉજવણી કરવામાં આવશે...
માન...
দিহানামৰ কায়দাৰে উজনি মাজুলী সংহত শিশু বিকাশ প্ৰকল্পৰ পোষণ মাহ উদযাপন
ছেপ্তেম্বৰৰ ১ তাৰিখৰ পৰা ৩০ তাৰিখলৈকে প্ৰতি বছৰৰ দৰে এই বছৰো পোষণ মাহ পালন কৰা হৈছে ৷
উজনি...
DEESA // ડીસા ના રાણપુર પાસે રોંગ સાઈડ માં અચાનક ટ્રેક્ટર આવી જતા અકસ્માત..
બટાકા ના તોલમાં જઈ રહેલા મજૂરોને નડયો અકસ્માત..
ડીસા ના રાણપુર પાસે રોંગ સાઈડ માં અચાનક ટ્રેક્ટર...