ચોટીલા હાઇવે ખીમોઇ હોટેલ સામે રોડની બાજુમાં ભિક્ષુક જેવા વ્યક્તિ સૂતેલા હોવાનું જણાય આવ્યા હતા. ત્યારબાદ આધેડ વ્યક્તિ ઊઠવા ન પામતા આજુબાજુના દુકાનદારો દ્વારા તપાસ કરતા આધેડ મૃત્યુ પામેલા જણાયા હતા. આ અંગે પોલીસને જાણ કરાતા ઘટના સ્થળ પર પહોંચી તેને રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લઈ જવાયા હતા. પોલીસ દ્વારા તપાસ કરતા થોડા સમયથી આધેડ હાઈવે પર ફરતો જોવા મળ્યા હતા અને પોલીસ દ્વારા ઓળખ માટે પ્રયાસો હાથ ધરાયા હતા. તેની તપાસ ચોટીલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમબી જાડેજા અને દિલીપભાઈ ચાવડા, ઈશ્વરભાઈ રંગપરા તેમજ સ્ટાફ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पीएम मोदी देंगे BA की परीक्षा! इस यूनिवर्सिटी ने जारी किया एडमिड कार्ड
बिहार के दरभंगा स्थित ललित नारायण मिथिला विश्वविद्यालय (LNMU) ने फिर से बड़ी लापरवाही दर्शा दी...
चेक बाउंस हुआ तो कार्रवाई निश्चित होगी, राजस्थान हाईकोर्ट का बड़ा आदेश
चैक बाउंस पर राजस्थान हाईकोर्ट की बड़ी खबर। राजस्थान हाईकोर्ट ने कहा कि चैक बाउंस हुआ है तो...
अमानगंज कृष्णा वेयरहाउस के पास सड़क किनारे घायल अवस्था में पड़ा मिला बाइक चालक समाजसेवियों की मदद से पहुंचाया गया स्वास्थ्य केंद्र गंभीर हालत में कटनी रेफर
पन्ना जिले के अमानगंज थाना क्षेत्र अंतर्गत आने वाले अमानगंज...
Uttarkashi Tunnel Collapse: सुरंग में कैसे हो रही ड्रिल? केंद्रीय मंत्री V K Singh से जानें तैयारी
Uttarkashi Tunnel Collapse: सुरंग में कैसे हो रही ड्रिल? केंद्रीय मंत्री V K Singh से जानें तैयारी