સુરેન્દ્રનગર બસ સ્ટેશનથી વઢવાણ રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માતમાં વઢવાણના આધેડ શિક્ષકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.વઢવાણમાં રહેતા અને શિક્ષક શાંતીભાઇ મનજીભાઇ બરોલીયા ફરજ પરથી વઢવાણ પોતાના ઘર તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન શિવ હોટલ પાસે ગલીમાંથી એક બાઇકના ચાલકે અચાનક ફૂલ સ્પીડમાં રસ્તો ક્રોસ કરવા જતાં શાંતિભાઇના બાઇક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આથી શિક્ષક બાઇક પરથી નીચે પટકાતાં ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. આ અંગે શિક્ષકે બાઇકચાલક વિરૂધ્ધ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कश्मीर के कुलगाम में मुठभेड़, दो आतंकी ढेर:4 सुरक्षाकर्मी घायल
कश्मीर में कुलगाम के आदिगाम देवसर इलाके में शनिवार सुबह से सुरक्षाबलों और आतंकियों के बीच मुठभेड़...
નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૬મી જન્મજયંતિ, જિલ્લાભરની હાઇસ્કુલોમાં ચિત્ર સ્પર્ધા, વકૃત્વ, રંગોળી અને નિબંધ સ્પર્ધા નું આયોજન
અર્બન મેટ્રો, સુરત
નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૬મી જન્મજયંતિ...
'UNSC में भारत का स्थायी सदस्य न होना बकवास': एलन मस्क ने शक्तिशाली देशों की नीयत पर उठाए सवाल
नई दिल्ली। टेस्ला के सीईओ और सोशल मीडिया प्लेटफॉर्म एक्स (पूर्व में ट्विटर) के मालिक एलन...
DEESA // ડીસા પોલીસ સ્ટેશન ખાતે દાતાશ્રી પી. એન. માળી દ્વારા બનાવાયેલ બે નવીન રૂમનું રેન્જ આઈ.જી. શ્રી જે.આર. મોથલિયાના હસ્તે ઉદઘાટન કરાયું..
ડીસા પોલીસ સ્ટેશન ખાતે દાતાશ્રી પી. એન. માળી દ્વારા બનાવાયેલ બે નવીન રૂમનું રેન્જ આઈ.જી. શ્રી...