ગીર સોમનાથ ના કોડીનાર તાલુકા નાં છાછર ગામ ની વાડી વિસ્તાર માં બે નર દીપડા ની ઢળેલી હાલત માં ડેડ બોડી મળી આવી હતી વન વિભાગ ટીમ ને જાણ કરતા વન વિભાગ ની આર એફ ઓ સહિત સમગ્ર વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી એક સાથે બે દીપડા નાં મૂતદેહ મળી આવવાથી વન વિભાગ દ્વારા સઘન અંતરપૂર્વકથી અભ્યાસ કરી જાણી રહ્યા છે કે દીપડા નાં નાં મૌત નું કારણ શું હોય શકે મળતી માહિતી મુજબ પીપળા નાં જાડ ની નજીક વીજ પોલ હોય અને જાડ ઉપર છલાંગ મારવા ને કારણે પણ વીજ વાયર સાથે અથડાવા નાં કારણે પણ આ ઘટના પણ બની શકે છે તેવા અનુમાન લગાવી શકાય હાલ તપાસ ની કામગીરી આર એફ ઓ તથા વન વિભાગ ની ટીમ કરી રહ્યું છે કે ને દીપડા છેને લીધે મોત ને ભેટ્યા તે
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं