વીજ પ્રવાહ બંધ રેહવાની નોટિસ - દાહોદ શહેર 132 kv રાબડાલ ss આવતીકાલે તા:19.12.2023 ના દાહોદ શહેર 132 kv રાબડાલ ખાતે નીકળતા ફીડરો 1) ગોવિંદ નગર ફીડર . 2) રેસ્ટ હાઉસ ફીડર 3) હનુમાન બઝાર ફીડર . 4) કલ્યાણ ફીડર 5) સ્ટેશન રોડ ફીડર 6)દર્પણ રોડ ફીડર 7). સહકાર નગર ફીડર 8) ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) ગોધરા રોડ ફીડર 9). Lic ફીડર વિગેરે વિસ્તારમાં વીજપુરવઠો 132 કે વી સબસ્ટેશન ના જરૂરી સમારકામ અર્થે 07:00 થી 15:00 કલાક સુધી બંધ રહેશે મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયેથી કોઈપણ જાણ વગર વીજપુરવઠો ચાલુ કરવામાં આવશે જે બાબત ની માનવંતા ગ્રાહકો એ નોંધ લેવા વિનંતી
દાહોદ ગ્રામ્ય-૨
તા. 19-12-2023 ના રોજ દાહોદ ગ્રામ્ય -૨ના *11 kv સહકાર નગર ફીડર પર આવેલ પાર્વતી નગર,હજારિયા ફળિયું,ગરબાડા ચોકડી,લક્ષ્મી નગર, બ્લાઇન્ડ વેલ્ફેર ની આસપાસનો વિસ્તારનો વીજ પુરવઠો 09:૦૦ કલાક થી 15:૦૦ કલાક સુધી* જરૂરી કામ હોઈ બંધ રહેશે. સદર કામગીરી પૂર્ણ થયેથી કોઈપણ જાતની જાણ વગર વીજ પુરવઠો શરૂ કરવામાં આવશે.જે બાબત ની માનવંતા ગ્રાહકો એ નોંધ લેવા વિનંતી.
આવતીકાલે તા. 19-12- 2023 ના રોજ 11 કે. વી ધામરડા ફીડર પર અગત્યનું સમારકામ હોવાથી નવી વસાહત,રલિયાતી, મંડાવાવ,સબરાલા,ભંભોરી, ધામરડા,બોરડી સુધીના વિસ્તારનો વીજ પૂરવઠો* સવારના 09.00 કલાકથી 15.00 કલાક સુધી બંધ રહેશે.સદર કામગીરી પૂર્ણ થયેથી કોઈપણ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.
જેની માનવવંતા ગ્રાહકોએ નોંધ લેવી.