ડીસા શહેરમાં આવેલ શ્રી જી વિલામાં પાર્ક કરેલી ગાડીમાં ભિષણ આગ લાગી હતી. આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી. મારુતીની ઝેન એસ્ટીલીયો કારમાં ટેક્નિકલ ખામીથી આગ ભભુકી ઉઠી હતી. કારમાં આગ લાગતા કાર માલિક વિઠ્ઠલભાઈ પટેલને મોટુ નુકશાન થયુ હતુ. સદનસીબે કારમાં આગ લાગતા જાનહાની ટળી હતી. પરંતુ કાર બળીને ખાખ થઈ ગઈ હતી ડીસા નગરપાલીકા ફાયરફાઇટર ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગણેશ વિસર્જનને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
#buletinindia #gujarat #panchmahal
অৰুণাচল প্ৰদেশৰ লংডিং বজাৰত ব্যৱসায়ীক গুলীয়াই হত্যা কৰিলে দুৰ্বৃত্তই
অৰুণাচল প্ৰদেশৰ লংডিং বজাৰত ব্যৱসায়ীক গুলীয়াই হত্যা। দুৰ্বৃত্তৰ গুলীত নিহত আতাৰ সিং (৭০) নাম...
Surya Grahan 2023: 20 अप्रैल को साल का पहला सूर्यग्रहण, इस दौरान भूलकर भी न करें ये गलती
साल का पहला सूर्य ग्रहण दिनांक 20 अप्रैल को लगने वाला है. सूर्य ग्रहण तब होता है, जब पृथ्वी और...
Swimming Champion: ख़ुद सुन नहीं सकती, लेकिन दुनिया को सुनाई कामयाबी की कहानी (BBC Hindi)
Swimming Champion: ख़ुद सुन नहीं सकती, लेकिन दुनिया को सुनाई कामयाबी की कहानी (BBC Hindi)