પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણાએ હાલોલ તાલુકાના શિવરાજપુર ગામે આવેલ સરકારી વ્યાજબી ભાવની દુકાને અચાનક છાપો મારી તપાસ હાથ ધરી હતી જે દરમ્યાન સરકારી વ્યાજબી ભાવની દુકાનના પરવાનેદાર માલવ ઈન્દ્રવદન શાહને ત્યાં તપાસ ચાલતી હતી તે વખતે માલવ શાહની માલિકીની મારુતિ કંપનીની સ્વિફ્ટ કાર જેનો રજીસ્ટ્રેશન નંબર GJ 06 LB 6381 છે જે સ્વિફ્ટ કારમાં સરકારી ચણાનો કટ્ટો નંગ 1 અનઅધિકૃત રીતે લઈ જવાતા રંગે હાથે જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણાના હાથે ઝડપાઇ જવા પામ્યો હતો જેમાં ચણાનો કટ્ટો અને મારુતિ સ્વિફ્ટ કાર સહિતનો રૂપિયા અંદાજીત 7 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જિલ્લા પુરવઠા અધિકારીએ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેને લઈને સમગ્ર હાલોલ તાલુકમાં જ નહીં સમગ્ર પંચમહાલ જિલ્લા પંથકમાં ગરીબોના હકના સરકારી અનાજનો કાળો કારોબાર કરતા તેમજ સરકારી વ્યાજબી ભાવની દુકાનોમાં ગેરરીતિઓ આચરતા તત્વોમાં ભારે ફફડાટ ફલાઈ જવા પામ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અંકીત માઇકલ ઠાકોર નુ મોતા ડીસા સિવિલ હોસ્પીટલ પાસે પાંચ દિવસ અગાઉ સામાન્ય બોલા ચાલીમાં થયો હતો હુમલો
ડીસા માં સરકારી હોસ્પિટલ પાસે હુમલા ની ઘટના નો મામલો, પાંચ દિવસ અગાઉ બે યુવક પર 5 શખ્સોએ જીવલેણ...
દાહોદ બોરડી રેલ્વે સ્ટેશન વચ્ચે ટ્રેનમાંથી મુસાફર પડી જતા મોત નિપજ્યું
રચનાત્મક ચિત્ર
દાહોદ બોરડી રેલ્વે સ્ટેશન વચ્ચે ટ્રેન માંથી મુસાફર પડી જતા મોત નીપજતા...
भारत नहीं अब Canada में बनेगा Khalistan, देखिए क्या हुआ !Trudeau On Khalistan |Gurpatwant Pannun
भारत नहीं अब Canada में बनेगा Khalistan, देखिए क्या हुआ !Trudeau On Khalistan |Gurpatwant Pannun