વઢવાણ વસ્તડી ગામ પાસેના પમ્પીંગ સ્ટેશન લાશ હોવાની ફાયર ટીમને જાણ કરાઇ હતી.સ્થળ પર પહોંચી લાશ બહાર કાઢી પોલીસને જાણ કરાઇ હતી. સુરેન્દ્રનગર આસપાસમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી અવાર નવાર લોકોની લાશ મળી આવવાના બનવો બનતા હોય છે.ત્યારે આવોજ વધુ એક બનાવ શુક્રવારે બન્યો હતો.જેમાં વઢવાણ તાલુકાના વસ્તડી ગામના પમ્પીંગ સ્ટેશને એક પુરૂષની લાશ હોવાની જાણ કરાઇ હતી.આથી ફાયર વિભાગના હેમભા ડોડીયાની સુચનાથી દેવાંગભાઇ દુધરેજીયા સહિત તરવૈયાઓની ટીમ ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી.જેમાં એક યુવાનની લાશ બહાર કાઢવામાં આવી હતી.આ અંગે પોલીસ મથકે જાણ કરાતા સીટી પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.જ્યાં મૃતકની લાશ કબજો લઇ ઓળખ અંગે કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં મૃતકે કાળારંગનો શર્ટ અને બ્લુ રંગનુ પેન્ટ પહેરેલુ જણાયુ હતુ આથી લાશ પીએમ અર્થે ગાંધી હોસ્પીટલ મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Excise Policy: AAP ने किया Delhi के CM Arvind Kejriwal की गिरफ़्तारी का दावा! | Aaj Tak News
Delhi Excise Policy: AAP ने किया Delhi के CM Arvind Kejriwal की गिरफ़्तारी का दावा! | Aaj Tak News
જેતપુર સોમનાથ હાઇવે નાં કેશોદ સોંદરડા ચોકડી પાસે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત | NEWS UPDATES
જેતપુર સોમનાથ હાઇવે નાં કેશોદ સોંદરડા ચોકડી પાસે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત | NEWS UPDATES
AI खूबियों वाले Infinix Zero 40 5G का लॉन्च आज, वायरलेस चार्जिंग सपोर्ट से होगा लैस
Infinix Zero 40 5G आज भारत में AI फीचर्स के साथ लॉन्च हो रहा है। इसे दोपहर 12 बजे लॉन्च किया...