સુરેન્દ્રનગરમાંથી 23-10-2017ના રોજ મૂળ વઢવાણ રહેતી 17 વર્ષીય સગીરાને વઢવાણના ખારવા રોડ પર રહેતો હરીભાઇ ઉર્ફે અપ્પો ઉર્ફે ચોટી ભાગાડી ગયો તો. સગીરાને લગ્નનો વાયદો કરીને આરોપીએ શરીર સબંધ બાંધ્યા હતા. ત્યારબાદ ગોંડલ લઇ જઇ ફરી સંબંધ બાંધવાની સગીરાએ ના પાડતા ભાઇ અને તેને મારી નાંખવાની ધમકી આપી શરીર સંબંધ બાંધ્યા હતા. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આથી આરોપી હરીભાઇને ઝડપી પડાયો હતો.સુરેન્દ્રનગર સ્પેશિયલ જજ પોકસો કોર્ટમાં કેસ ચાલ્યો હતો. સરકારી વકીલ એમ.પી. સભાણીએ દલીલ કરી કે આ પ્રકારના ગુનામાં સખતમાં સખત સજા થવી જોઇએ. સ્પેશિયલ જજ આરતીબેન દેસાઇએ આરોપી હરીભાઇને 7 વર્ષની કેદ, 5 હજાર દંડ તથા દંડ ન ભરે તો વધુ 5 માસની સજાનો હુકમ તથા પીડીતાને 25 હજાર વળતરનો હુકમ કરાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rise Of BJP: ભાજપની સ્થાપના અને તેની સફર: ભાગ 22 - Prashant Dayal
Rise Of BJP: ભાજપની સ્થાપના અને તેની સફર: ભાગ 22 - Prashant Dayal
Upcoming Phones: दीवाली से पहले लॉन्च होंगे कई तगड़े स्मार्टफोन, Xiaomi, iQOO और Oneplus हैं तैयार
दीवाली से पहले कई स्मार्टफोन मार्केट में एंट्री करने वाले हैं। खासकर फ्लैगशिप सेगमेंट में...
কলগাছিয়া আৰক্ষীৰ বৃহৎ সফলতা; ৩ লাখ ২৪ হাজাৰ নকল টকাৰ সৈতে এজনক গ্ৰেপ্তাৰ
কলগাছিয়া আৰক্ষী থানাৰ অন্তৰ্গত খেল্লী গাঁৱৰ পৰা স্বহীদুল ইছলামৰ পুত্ৰ ৰাজু আহমেদ (২৭)ক ৬ শ ৪৮ খন...