વિરપુરથી લીંબડીયા રોડ પર આવેલ પાંટા પાટિયા નજીક ખેતરમાં કામ કરી પોતાના ઘરે પરત ફરી રહેલા કાન્તિભાઈ શિવાભાઈ બારીયા ઉ. વ 53 પાંટા પાટિયા થી વિરપુર તરફ સાંજના સમય પોતેના ઘર તરફ જઈ રહ્યા હતા તે સમય કોઈ અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં જમીન પર પટકાયા હતા જે દરમ્યાન માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી આજુબાજુ ના લોકો ને અને પરિવાર જનો તુરંત ઘટના સ્થળ પહોંચ્યા હતા અને તુરંત સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા ગંભીર ઇજા ના કારણે વડોદરા ની એસ એસ જી હોસ્પિટલ લાઇજવામાં આવેલ જ્યાં કાન્તીભાઈને સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું ત્યારે વિરપુર પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कैसे कम हो Google का दबदबा? कंपनी को बेचना पड़ सकता है वेब ब्राउजर Chrome
गूगल के एकाधिकार को कम करने के लिए अमेरिकी न्याय विभाग (DOJ) उससे क्रोम और दूसरे बिजनेस बेचने के...
ચેકપોસ્ટ ખાતે વિઝીટ અને જરૂરી સૂચનો માર્ગદર્શન હેઠળ..્
આજરોજ પંચમહાલ - ગોધરા રેન્જ ડીઆઇજી શ્રી ચિરાગ કોરડીયા તથા દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી બલરામ...
झिलाय रोड रेलवे लाइन पर ओवर ब्रिज का निर्माण कार्य शुरू, 17 से मार्ग होगा बंद, वैकल्पिक मार्ग श्याम मंदिर से 80 फीट रोड होते हुए राष्ट्रीय राजमार्ग तक बनाया
सार्वजनिक निर्माण विभाग खंड निवाई द्वारा झिलाय रोड रेलवे लाइन पर ओवर ब्रिज का निर्माण कार्य शुरू...
દિયોદર ટ્રાફિક સમસ્યા માંથી મળશે મુક્તિ..
દિયોદર તેમજ આજુબાજુ ના લોકોને હવે ટૂંક જ સમયમાં રેલ્વે ફાટકની મુશ્કેલી માંથી મુક્તિ મળવા જઈ...