એલ પી જી ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકોને કેવાયસી કરાવવા છેલ્લી તારીખ ૧૫ મી હોવાનો મોબાઈલ પર મેસેજ આવતા તાલુકા માથી સંખ્યાબંધ ગ્રાહકો કાલોલની ઇન્ડેન ગેસ એજન્સી ઉપર પહોચી ગયા અને લાંબી લાઈન લગાવી દીધી હતી જોકે સર્વર ડાઉન હોવાથી કેવાયસી કરવામાં ભારે વિલંબ થતો હતો ગેસ એજન્સી સંચાલકે જણાવ્યુ હતુ કે છેલ્લી તારીખ નો મેસેજ ભલે આવ્યો હોય કેવાયસી ત્યારબાદ પણ ચાલુ રહેશે કોઈ ગ્રાહક નુ કનેકશન કેવાયસી ને કારણે બંધ થાય નહી તેમ છતાં પણ ગ્રાહકો આજેજ કેવાયસી કરાવવા નો આગ્રહ રાખતા લાંબી લાઈન લાગી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Anxiety-Stress से भी होती है तबीयत खराब और high blood pressure की दिक्कत |sehat 718
Anxiety-Stress से भी होती है तबीयत खराब और high blood pressure की दिक्कत |sehat 718
GFL કંપનીએ રણજીત નગર ખાતે બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને બોલપેન અને ગુલાબ આપી શુભેચ્છા પાઠવી
ગુજરાત ફ્લોરોકેમીકલ્સ લિમિટેડ રણજીતનગર દ્વારા ssc બોર્ડ ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને બોલપેન અને...
સુરત શહેરમાં 11 વર્ષની સગીરાની છેડતી કરનાર યુવાનને કોર્ટે 3 વર્ષની કેદની સજા ફટકારી
સુરત શહેરમાં 11 વર્ષની સગીરાની છેડતી કરનાર યુવાનને કોર્ટે 3 વર્ષની કેદની સજા ફટકારી
સુરતમાં...
अमानगंज में मुख अतिथियों की मौजूदगी में विद्यार्थियों को वितरित की गई साइकिल
अमानगंज में मुख अतिथियों की मौजूदगी में विद्यार्थियों को वितरित की गई साइकिल