ચોટીલા તાલુકાના ચાણપાના બોર્ડ પાસે પાણીનું પમ્પિંગ સ્ટેશન આવેલું છે. તેમાં ટીસી અને અન્ય કોપર વાયરો રાખવામાં આવ્યા હતા. આ કોપર વાયર અને મોબાઈલ સહિત પાંચ લાખ પંદર હજારની ચોરી કરી ગયું હતું.ચોટીલાના ચાણપા પમ્પિંગ સ્ટેશનમાં મિકેનિકલ ઓફિસની બાજુમાં રહેલા ટ્રાન્સફોર્મર માંથી 600 કિલો કોપર વાયર તેની અંદાજિત કિંમત 1,50,000 અને પમ્પિંગ સ્ટેશન આવેલ ટ્રાન્સફોર્મરમાંથી 1200 કિલો કોપર વાયર તેની અંદાજિત કિંમત ત્રણ લાખ 60 હજાર ટોટલ 1800 કિલો કોપર વાયરની અંદાજિત 5,10,000 અને પંપીંગ સ્ટેશનના કર્મચારી દિનેશભાઈ વીરજીભાઈ મકવાણા બારીમાં મૂક્યા હતા.તેમનો મોબાઈલ ફોન તેની કિંમત 5000 પણ ચોર ચોરી કરી ગયા હતા અને કર્મચારી દિનેશભાઈને જાણ થતાં તેમને અમદાવાદના હરિપ્રસાદ કન્સ્ટ્રક્શનના પ્રતિનિધિ શૈલેન્દ્રસિંહ પ્રવિણસિંહ પરમાર સુરેન્દ્રનગરને જાણ કરી હતી. આથી તેઓએ સ્થળ પર જઈને તપાસ કરતા કોપર વાયરની ચોરી થયેલું માલૂમ પડ્યા બાદ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ કરાઈ હતી. તેની તપાસ ચોટીલા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गोरेगाव येथे सुनील पाटील गोरेगावकर यांनी केली पाहणी
हिंगोली जिल्ह्यातील गोरेगाव ग्रामपंचायत मधील वार्ड क्रमांक 1 व कावरखे हनुमान मंदिर ते खिलारी...
છોટાઉદેપુર: રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી,
9મી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લામાં પણ...
महाकवी वामनदादा कर्डक यांच्या जन्मशताब्दी वर्षानिमित्त अस्थिकलशाची अभिवादन रॅली
अभिवादन रॅलीतील संस्कृतीक जत्था जय भीम च्या नाऱ्याने बीड शहर दणाणले
बीड(प्रतिनिधी):-...
કોલકાતા જતું ઈન્ડિગોનું પ્લેન રનવે પરથી ઉતરતા મુસાફરોના જીવ જોખમમાં મુકાયા
જોરહાટના રૌરિયા એરપોર્ટથી કોલકાતા જવા નીકળેલા ઈન્ડિગો પ્લેનસાથે મોટો અકસ્માત થતા રહી ગયો.જોરહાટ...
किफायती टर्बो पेट्रोल गाड़ी की तलाश? 10 लाख के अंदर आती हैं ये धांसू कारें
Turbo Petrol Cars इस समय इंडियन मार्केट में एक से बढ़कर एक ट्रर्बो पेट्रोल इंजन से लैस गाड़ियां...