વઢવાણ :કોંગ્રેસ સમિતિ દ્વારા આઝાદીના 75 વર્ષની ઉજવણી સ્વાતંત સેનાનીના જુસ્સા અને બલિદાનને યાદ કરીને ગર્વપૂર્વક કરી રહ્યો છે. તેના અનુસંધાને અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા ભારત જોડો યાત્રાનું આયોજન કરવાનો નિર્ણય લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ જગદીશ ઠાકોરની સુચના અનુસાર તારીખ 9 ઓગસ્ટ,2022 ને મંગળવારના રોજ સુરેન્દ્રનગર શહેરમાં ભારત જોડો ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા વઢવાણ ગેબંશાપિરથી, રાજ હોટેલ, ટાવર, બહુચર હોટેલ,તેમજ 80 ફૂટ રોડ, ભક્તિંનંદન સર્કલ સુઘી બાઈક રેલી કાઢવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તમામ સીનીયર આગેવાનો, ધારાસભ્યો, હોદ્દેદારો, ચૂંટાયેલી પાંખના તમામ સદસ્યો, ફ્રન્ટલ -સેલ ડીપાર્ટમેન્ટના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકર ભાઈઓ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિશ્વ વસ્તી દિવસ થી વસ્તી નિયંત્રણ જન જાગૃતિ કાર્યક્રમ ની શરૂવાત ખેડા આરોગ્ય વિભાગ દ્રારા કરાઇ
ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિવસ થી વસ્તી નિયંત્રણ, કુટુંબમાં જનજાગૃતિ કેળવવા...
Meesho CEO Vidit Aatrey: "ONDC को लेकर सही दिशा में कदम, जल्द आ सकता है IPO"
Meesho CEO Vidit Aatrey: "ONDC को लेकर सही दिशा में कदम, जल्द आ सकता है IPO"
नगर परिसद अजयगढ़ के नवीन उपयंत्री ने किया पदभार ग्रहण
अजयगढ:-नगर परिसद अजयगढ के नवीन उपयंत्री अभिषेक राजपूत ने आज नगर परिसद कार्यालय में आकर अपना पदभार...
Rahul Gandhi: लोकसभा सदस्यता आज नहीं हुई बहाल तो राहुल गांधी फिर करेंगे सुप्रीम कोर्ट का रुख!
Rahul Gandhi Lok Sabha Membership कांग्रेस नेता राहुल गांधी को मोदी सरनेम मामले में...
Yogi Adityanath को BJP की ज़रूरत है या UP में योगी के बिना पार नहीं हो पाएगी नैया- The Lens
Yogi Adityanath को BJP की ज़रूरत है या UP में योगी के बिना पार नहीं हो पाएगी नैया- The Lens