કાલોલ ની ઉર્દૂ શાળા પાસે ત્રણ રસ્તા ઉપર આવેલ એમજીવીસીએલ નું ડીપી જેના ઉપર ઉર્દુશાળા ફીડર ૧,૨ ટીસી ટાઉન ફીડર જેવી તકતીઓ લગાડેલી છે જયા ભારે દબાણ થી વીજળી પસાર થતી હોય છે. જયા અંદર જવુ જોખમ કારક બની શકે છે.ત્યાના ખુલ્લા દરવાજા ને કારણે આસપાસના દુકાનદારો પોતાના ખાલી કન્ટેનર અને થેલાઓ મૂકવાના કામે વાપરી રહ્યા છે કાલે કોઇ દુર્ધટના સર્જાય તો જવાબદારી કોની ? કાલોલ એમજીવીસીએલ કુંભકર્ણ ની નિંદ્રા માથી ક્યારે જાગશે?
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
16 साल की लड़की, मंदसौर में होने वाली थी शादी, टीम पहुंची तो मेहंदी-हल्दी रस्म चल रही थी, हड़कंप मचा, बालिका गृह भेजा
कोटा में 16 साल की लड़की की शादी की तैयारियां चल रही थी। शादी आज (रविवार) को मध्य प्रदेश के मंदसौर...
Samsung Galaxy M55 5G: 50MP फ्रंट कैमरा के साथ लॉन्च हुआ सैमसंग का तगड़ा फोन, फटाफट चेक करें दाम
सैमसंग के अपकमिंग स्मार्टफोन Samsung Galaxy M55 5G को लेकर मार्केट में पिछले कुछ दिनों से चर्चा...
વિશ્વ મહિલા દિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા નારી સંમેલન નો ડીસા ખાતે આયોજન કરાયું
ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને બનાસકાંઠા જિલ્લા પંચાયત સંયુક્ત ઉપક્રમે નારી સંમેલન નું આયોજન ડીસા...
Black and White: भारत की पहली Under Water Metro के बारे में जानिए | PM Modi | Sudhir Chaudhary
Black and White: भारत की पहली Under Water Metro के बारे में जानिए | PM Modi | Sudhir Chaudhary
ટી.બી.હોસ્પીટલમાંથી એક્ટીવા ચોરનાર ઈસમને દબોચી લેતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સુરેન્દ્રનગર
જોરાવરનગર ટાવરવાળા પુલ નીચે રીવરફ્રન્ટ રોડ ઉપર આરોપી યુવરાજ સિંહ દિલીપસિંહ ચાવડા જાતે મોલેસલામ...