કાલોલ તાલુકાના મેદાપુર ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અનિયમીત હોવાથી અલીન્દ્રા, નમરા ફળીયા, જેતપુર, બેટ ફળિયા ના રહીશો દ્વારા કાલોલ તાલુકા પંચાયત ખાતે ગ્રામજનો ની સહી સાથે આવેદન પત્ર આપી જણાવેલ કે છેલ્લા ત્રણ માસથી VCE ન હોવાથી રેશનકાર્ડ, આવકના દાખલા, વિધવા સહાય માટે લોકોને કાલોલ ધક્કા ખાવા પડે છે તલાટી નિયમિત આવતા ન હોવાથી લોકોને ભાડા ખરચી ને કાલોલ સુઘી જવાની ફરજ પડે છે મેદાપુર થી દુર ના ગામોમા પાણી ની તકલીફ પડી રહી છે પાણીની મોટર બગડી જાય ત્યારે ભારે પરેશાની ભોગવવી પડે છે. સમગ્ર બાબતે તલાટી ની બદલી કરવા અરજી આપી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AAJTAK 2 | मलयालम FILM '2018 EVERYONE IS HERO' ने OSCAR में मारी ENTRY | AT 2
AAJTAK 2 | मलयालम FILM '2018 EVERYONE IS HERO' ने OSCAR में मारी ENTRY | AT 2
Gadhada||સુરકાગામે તલસાણીયા દાદાના સાનિધ્યમા નાગપંચમીની ભક્તિભેર ઉજવણી #nagpanchami #talsaniyadada
Gadhada||સુરકાગામે તલસાણીયા દાદાના સાનિધ્યમા નાગપંચમીની ભક્તિભેર ઉજવણી #nagpanchami #talsaniyadada
'राजद्रोह कानून होगा खत्म', अमित शाह ने अंग्रेजों के कानून बदलने के लिए 3 बिल किए पेश; पढ़ें क्या होगा असर
Amit Shah on Sedition Law केंद्रीय गृह मंत्री अमित शाह ने आज संसद में 3 विधेयक पेश...
जिला कलक्टर ने किया दबलाना उपतहसील व पीएचसी कार्यालय का निरीक्षण
जिला कलेक्टर अक्षय गोदारा ने बुधवार को हिण्डोली उपखंड क्षेत्र के दबलाना उपतहसील कार्यालय एवं...
અર્બુદા સેના દ્વારા સૌ પ્રથમ વાર વિસામો ખુલ્લો મુકાયો
#buletinindia #gujarat #sabarkantha