ચોટીલા બોરિયાનેસ પાસે રિલાયન્સ પેટ્રોલપંપ પાસે પોલીસે વોચ ગોઠવી હતી. જ્યાંથી પસાર થતા સ્કૂટરની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો.આથી એક શખસને રૂ.34 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પડાયો હતો.ચોટીલા રાજકોટ હાઇ-વે પર બોરિયાનેસ ગામ પાસે રિલાયન્સ પેટ્રોલ પંપ ખાતે નાની મોલડી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ વાહન ચેકિંગમા હતા. ત્યારે સિલ્વર કલરનું એક્ટિવા નીકળતા તેની તપાસ કરતા તેમાંથી કાળા કલરના થેલામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 22 બોટલ મળી આવી હતી.આથી એક્ટિવા ચાલક હરેશભાઈ અરજણભાઈ બોરસણીયા રહેવાસી સનાળા મોરબીવાળાની અટકાયત કરવામાં આવી હતી.ઇંગ્લિશ દારૂની 22 બોટલ અને એક્ટિવા મોટરસાઈકલ અને મોબાઈલ સહિત કુલ રૂ 34,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અને તેની તપાસ નાની મોલડી પોલીસ સ્ટેશનના વી.ઓ. વાળા અને પોલીસ સ્ટાફ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહેસાણા પોલીસે આરોપીને 3 કલાક સુધી બાવળની ઝાડીઓ ખુંદી ઝડપ્યો
મહેસાણા જિલ્લામાં હાલમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપવા SOG ટિમ દ્વારા ખાસ સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં...
तरुणीची आत्महत्या ; मामाविरुद्ध गुन्हा नोंद
तरुणीची आत्महत्या मामाविरुद्ध गुन्हा नोंद खामगाव खामगांव:येथील भाग्यश्र लक्ष्मण काटकर...
इंतजार होगा खत्म, आज जारी होंगे 12वीं कला-विज्ञान और वाणिज्य के नतीजे
राजस्थान माध्यमिक शिक्षा बोर्ड के बारहवीं कला, विज्ञान और वाणिज्य के नतीजे सोमवार को दोपहर 12.15...
2024 को लेकर सियासी बिसात बिछाने में जुटी BJP, यूपी को मिल सकता है नया प्रभारी, CR पाटिल के नाम की अटकलें तेज
लखनऊ : अगले साल होने वाले लोक सभा चुनाव के लिए भाजपा में संगठनात्मक बदलाव हो सकते हैं।...
कामांबाबत छत्रपती संभाजीनगर विभागीय आढावा बैठक
मुख्यमंत्री एकनाथ शिंदे यांच्या अध्यक्षतेखाली अतिवृष्टी व विकास कामांबाबत छत्रपती संभाजीनगर...