કુંકાવાવ,જંગર ગામ એક આદર્શ ગામ,ગામની સ્વચ્છતા ઉડીને વળગે આંખે

વાવાત છે કે જે વડીયા તાલુકાનું જંગલ ગામ છે અને આ ગામના લોકો ખુદ જ એટલી સ્વચ્છતા નું પાલન કરે છે કે ગ્રામ પંચાયતના સત્તાધીશોને કોઈ આદેશ કરવા પડતા જ નથી તેના જંગલ ગામની અંદર તમે નહીં માની શકો. કયા ગામની અંદર ક્યાંય પણ તમને કચરો ગંદકી કે ગટરોના વપરાતા પાણી જોવા જ નહીં મળે ત્યારે જ કહેવાય છે આ ગામ એક આદર્શ ગામ તેરા ગામની અંદર ગામના લોકો જ ગામની સ્વચ્છતા નું પાલન કરે છે