લીંબડી તાલુકા જાળિયાળા ગામના બટુકદાન ગઢવીનું ખેતર ભગવાનપર ગામના બાવલભાઈ કઠેચિયાએ ખેડવા માટે રાખ્યું હતું. આ 7 વીઘા જમીનમાં એરંડાનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાંથી 40 મણ જેટલા એરંડા લણીને ખેતરના શેઢે સૂકવવા નાખ્યા હતા. તે દરમિયાન જાળિયાળા ગામનો હેમુ પ્રતાપદાન ગઢવી ખેતરમાંથી એરંડા ચોરી કરી ગયા હતો. આ અંગે પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધવાઈ છે.આથી ચોરી અંગે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ટીમ્બી ગામનો બન્ને ટીમ્બી ને જોડતા પુલના તળિયે મોટુ ગાબડું પડતા પુલ બન્યો જોખમી
ટીમ્બી ગામનો બન્ને ટીમ્બી ને જોડતા પુલના તળિયે મોટુ ગાબડું પડતા પુલ બન્યો જોખમીલોકેશન ટીંબી...
ভাৰতীয় জীৱন বীমা নিগমৰ ত্ৰয়োদশ দ্বি-বাৰ্ষিক অধিবেশন -২০২৩সম্পন্ন।
আজি ভাৰতীয় জীৱনবীমা নিগমৰ অধীনস্থ মৰাণ শাখাৰ ত্ৰয়োদশ দ্বি-বাৰ্ষিক অধিবেশন খন মৰাণ শাখাৰ লিয়াফিৰ...
Gym करने वाले चना कैसे खाये ! Gym Karne Wale Chana Kaise Khaye !
Gym करने वाले चना कैसे खाये ! Gym Karne Wale Chana Kaise Khaye !
जिला अस्पताल में कोबरा सांप की एंट्री से दहशत, स्नेक एक्सपर्ट युधिष्टिर ने सांप को रेस्क्यू कर जंगल में छोड़ा
बून्दी क्षेत्रीय वन अधिकारी हेमेंद्र सिंह रामगढ़ बूंदी ने बताया कि उपवन संरक्षक रामगढ़...
વડોદરા: રણોલી બોસ ગ્રુપ ના યુવાનો દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ સાથે શુભેચ્છા મુલાકાત | Vadodara News
વડોદરા: રણોલી બોસ ગ્રુપ ના યુવાનો દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ સાથે શુભેચ્છા મુલાકાત | Vadodara News