આજરોજ તા 11.12.2023 સોમવારના રોજ વહેલી સવારે દાહોદના ગોદીરોડ ઉકરડી ગામે રહેતો TRB સભ્ય અશ્વિન ભાઈ પ્રદીપભાઈ શર્માજે દરરોજની જેમાં આજરોજ ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો)દાહોદના ફ્રીલેન્ડ ગંજ વિસ્તારમાં રનિંગ કરતો હતો તે દરમિયાન અશ્વિન ભાઈ શર્માને છાતીમાં દુખાવો ઉપડતા તેઓ બેભાન થયા હતા અશ્વિન ભાઈ બેભાન તથા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાતક્લીક 108 ને જાણ કરી બેભાન અવસતામાં TRB ના સભ્ય અસ્વિન ભાઈને દાહોદના ઝાયડસં હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં zaydus હોસ્પિટલના તબિબ દ્વારા તેઓને મૃત જાહેર કરતા પરિવાર જનોમાં શોકનું મોજુ ફરી વડ્યું હતું અશ્વિન ભાઈ દાહોદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી દાહોદ શહેરમાં નિષ્ઠા પૂર્વક પોતાની ફરજ બજાવતા હતા અને જાણવા મળ્યાં અનુસાર તેઓ આવનાર પોલીસ ભરતીઓ માટેની તૈયારી કરી રહ્યા હતા હાલ અશ્વિન ભાઈનું હાર્ટ અટેકથી મોત તથા દાહોદ શહેર પોલીસ તેમજ TRB સભ્યોમાં દુઃખની લાગણી જોવા મળી હતી