સમગ્ર ગુજરાતમાં દારૂબંધી અને જુગાર ની બદી અટકાવવા અને દારૂબંધી ના સખ્ત અમલીકરણ માટે સ્થાનીક પોલીસના ચૂસ્ત ચોકી પહેરા મધ્યે પણ જિલ્લામાં અનેક ઠેકાણે વિદેશી માર્કા સાથેનો ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ વેચતો હોવાની સજ્જડ બાતમીઓ સાથે વીજીલન્સ દ્વારા કાલોલ તાલુકાના ગોકળપૂરા ગામે પીપળાવાળા ફળિયામાં રહેતો સુરેશ ઉર્ફે જાડો રઇજીભાઈ પોતાની પાસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ નો જથ્થો રાખી માણસો મારફતે સરાજાહેર દારૂનો વેપલો કરતો હોવાની સજ્જડ બાતમી હકીકતના આધારે ગતરોજ બપોરના સમયે બાતમી વાળા સ્થળે રેડ કરતા દારૂનો વેપાર કરતા ઇસમોના દોડધામ મચી ગઇ હતી. જોકે પોલીસની સતર્કતાથી દારૂનો જથ્થો ગ્રાહક સુધી પહોચાડવાનું કામ કરતા બે ઈસમો સંજય ઉર્ફે કોલી નટુભાઈ રાઠોડ તથા અશ્વિનસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ બંને હાલ રહે. ગોકળપૂરા ને તેમની સાથેના વિમલ પાનમસાલા ના થેલા તેમજ પ્લાસ્ટિકની અને કાપડની થેલીમાં રાખેલ દારૂ ભરેલી પ્લાસ્ટકની બોટલ નંગ ૧૩૭ તથા નજીકમાં ઊભી રાખેલી મોટરકારમાં વેપાર માટે મૂકી રાખેલ કાચ તથા પ્લાસ્ટિકની દારૂ ની બોટલો સાથે બીયરના ટીન મળી કુલ નંગ ૨૧૮ જેની બજાર કિંમત રૂ. ૨૫૭૪૦/ પકડાયેલા બે ઈસમ પૈકી એકના ખિસ્સા માંથી દારૂના વેચાણથી મળેલ રૂ. ૪,૦૦૦/ રોકડા બે મોબાઈલ જેની કિંમત રૂ. ૧,૦૦૦/ તેમજ દારૂનો જથ્થો મૂકી રાખવા ઉપયોગમાં લેવાયેલી મોટરકાર જેની કિંમત રૂ. ૪,૦૦,૦૦૦/ સમેત ૪,૩૯,૭૪૦/ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાલોલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે ઉલ્લેખનીય છે કે બાતમીવાળા સ્થળે દારૂનો ધંધો કરાવતો સુરેશ ઉર્ફે જાડો પોલીસને ચકમો આપી પોતાની પાસે રાખેલી મોટરકાર લઈ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો જેને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ કાલોલ પીએસઆઇ દ્વારા શરૂ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Jagran Sports Live: Asia Cup में जीत के बाद World Cup 2023 के लिए Team India कितनी तैयार?
Jagran Sports Live: Asia Cup में जीत के बाद World Cup 2023 के लिए Team India कितनी तैयार?
सच्चे नेता की मिसाल बनकर उभरे बांसी सरपंच सत्य प्रकाश शर्मा
नेता वही जो मुसीबत में जनता के साथ और जनता के बीच हो। ऐसा ही नजारा बांसी गांव में देखने को...
शेतकरी आणि शाळकरी मुलांचे रस्त्यासाठी तहसील कार्यालयासमोर उपोषण
शेतकरी आणि शाळकरी मुलांचे रस्त्यासाठी तहसील कार्यालयासमोर उपोषण
બગસરા વિસ્તારમાં પ્રકાશન થતા ન્યૂઝ પેપરોમાં બગસરા ટાઉન વિસ્તારમાં ઠેર ઠેર દારૂ ના હાટડા અંગેના શિર્ષક સાથે ના ન્યુઝ પ્રકાશિત કરવામાં આવેલ હોય જે અનુસંધાને બગસરા પોલીસ સ્ટેશન જાહેર જનતા ને જવાબ
બગસરા પોલીસ સ્ટાફ દ્વારા બગસરા પો.સ્ટે વિસ્તારમા પ્રોહીની બદી નેસ્તા નાબુદ કરવા કરેલ કાર્યવાહી....
बिहार से राजस्थान तक जमकर बरसेंगे बादल, बारिश से दिल्ली-यूपी में गई 8 लोगों की जान
दिल्ली-NCR समेत देशभर मानसून के साथ होने वाली बारिश राहत के साथ-साथ आफत लेकर आई है। एक तरफ बारिश...