કાલોલ થી ઉમરા હજ કરવા માટે ૩૬ થી વધુ મુસ્લિમ બિરાદારો કાલોલ થી મક્કા જવા રવાના થયા કાલોલ આશિયાના સોસાયટીના મોલવી અબ્દુલ રસીદ અને નગરના મુસ્લિમ બિરાદરો ઉમરાહ હજ માટે જવા રવાના થયા છે જો પ્રથમ ટ્રાવેલ્સ મારફતે મુંબઈ જશે અને ત્યારબાદ હવાઈ મુસાફરી કરી મસ્ત ક પહોંચી જીદા ઉતરાણ કરી અને ઉમરાહ માટે મક્કા મદીના પહોંચશે સમગ્ર મુસ્લિમ બિરાદરોમાં આ ઉમરાનો બુલાવો આવતા સમગ્ર ઉમરાહ જનાર કુટુંબોમાં આનંદ અને ખુશીની લાગણી વ્યાપી હતી આ સમગ્ર ૩૬ લોકો અત્યારે આ મહિને ગયા છે અને હજુ દસેક દિવસ પછી બીજા ૩૬ બિરાદારો ઉમરાહ હજ માટે મક્કા જશે આ સમગ્ર મુસ્લિમ બિરાદરો ૨૦ દિવસ માટે ઉમરા કરવા જાય છે અને સમગ્ર ૨૦ દિવસ દરમિયાન આ ઉમરાહ કરશે આ સમગ્ર ઉમરાહ માટે મુબારકભાઈ અને સમગ્ર નગરના મુસ્લિમ બિરાદરો એ આ ટુર માટે ખૂબ જ મહેનત કરી હતી પહેલા એક વખત આ ટુર કેન્સલ થઈ હતી અને ત્યારબાદ માલિકનો બુલાવો થતાં આ ટુર પર જવા રવાના થતા સમગ્ર ૩૬ લોકોમાં તેમજ તેઓના પરિવાર મા ખૂબ જ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો કહેવાય છે કે તીર્થ સ્થળો પર અલ્લાહનો બુલાવા આવે તો જ જવા મળે છે. અને અલ્લાહનો આભાર માને છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बीजेपी के बागी नेता ने नामांकन लिया वापस, मदन राठौड़ ने जताया आभार
बीजेपी से टिकट नहीं मिलने पर निर्मल सुरा ने निर्दलीय चुनाव लड़ने का ऐलान कर दिया था. उन्होंने...
Audi Q8 Facelift की बुकिंग हुई शुरू, 22 अगस्त को होगी लॉन्च
जर्मनी की लग्जरी वाहन निर्माता Audi की ओर से भारतीय बाजार में कई बेहतरीन कारों और एसयूवी को...
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
नया मोबाइल नहीं दिलाने से नाराज 15 साल बेटा घर छोड़ भागा, पुलिस ने किया दस्तयाब
शहर के महावीर नगर थाना इलाके में रहने वाला एक 11वीं का स्टूडेंट 2 जुलाई को अपने घर से लापता हो...