વડિયા શહેરના કૃષ્ણ પર આ વિસ્તારમાં એક મકાન રાત્રિના સમયે ભારે વરસાદને કારણે થયું જમીનદોષ ત્યારે આ મકાનની અંદર કોઈ ન રહેતું હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી જો વિગતે વાત કરવામાં આવે તો વડીયા શહેરના કૃષ્ણ પર આ વિસ્તારમાં તાલુકા સ્કૂલ ની પાછળ એક મકાન જે કાચું હતું અને આ કાચા મકાનમાં કોઈ ન રહેતું હોવાથી એ બંધ હતું ત્યારે બંધ મકાનમાં અચાનક જ ભારે વરસાદને કારણે દિવાલનું ધોવાણ થતાં દિવાલ ઘસી પડી હતી અને મકાન જમીન દોષ થઈ ગયું હતું ત્યારે રસ્તા પરની દિવાલ પડતા કોઈની અવરજવર ન હોવાથી પણ કોઈ દુર્ઘટના થઈ ન હતી ત્યારે મકાનમાં કોઈ ન રહેતું હોવાથી મોટી જાનહાની ટળી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নাৰায়ণপুৰ পৌৰসভাৰ দ্বাৰা বৃক্ষৰোপন
ৰাজ্যৰ বিভিন্ন প্ৰান্তৰ সমান্তৰালভাৱে নাৰায়ণপুৰ পৌৰসভাই ৰূপায়ন কৰিছে Chief Minister's...
સાબરકાંઠામાં નરેગા યોજના અંતર્ગત લોકપાલ શ્રી રજનીકાંત સુથાર ની નિમણૂક કરાઈ
સાબરકાંઠા જિલ્લામાં કાર્યરત મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી...
पशुवैद्यकीय डॉक्टरांच्या हलगर्जीपणामुळे पशुपालकांचे नुकसान
पशुवैद्यकीय डॉक्टरांच्या हलगर्जीपणामुळे पशुपालकांचे नुकसान
Afternoon brief: Security tightened as Rahul Gandhi set to arrive at Surat court, and all the latest news
Police in Gujarat's Surat have deployed additional forces ahead of the arrival this afternoon of...