૧૦ વર્ષનું બાળક સોફ્ટ બોર્ડની પીન ગળી ગયું....

જેણે શ્વાસનળીમાં કાણું પાડ્યું !

શ્વાસનળીમાં કાણું પડવાના કારણે ફેફસામાં હવા ભરાઇ જતા મોહિનને શ્વાસ લેવામાં અત્યંત તકલીફ થવા લાગી.

civilhospamd ના તબીબોએ બ્રોન્કોસ્કોપી કરીને બાળકની શ્વાસનળીમાંથી સોફ્ટબોર્ડ પીન સાવચેતીપૂર્ણ બહાર કાઢીને સર્જરી પાર પાડી

રાજયના દરેક વાલીને પીન, ટાંકણી જેવી વસ્તુઓ બાળકોથી દૂર રાખવા અનુરોધ કરતા સિવિલ સુપ્રીટેન્ડન્ટ અને બાળરોગ સર્જરીના વડા ડૉ. @joshirakesh2016 @Rushikeshmla