વડિયા શહેરના કૃષ્ણ પર આ વિસ્તારમાં એક મકાન રાત્રિના સમયે ભારે વરસાદને કારણે થયું જમીનદોષ ત્યારે આ મકાનની અંદર કોઈ ન રહેતું હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી જો વિગતે વાત કરવામાં આવે તો વડીયા શહેરના કૃષ્ણ પર આ વિસ્તારમાં તાલુકા સ્કૂલ ની પાછળ એક મકાન જે કાચું હતું અને આ કાચા મકાનમાં કોઈ ન રહેતું હોવાથી એ બંધ હતું ત્યારે બંધ મકાનમાં અચાનક જ ભારે વરસાદને કારણે દિવાલનું ધોવાણ થતાં દિવાલ ઘસી પડી હતી અને મકાન જમીન દોષ થઈ ગયું હતું ત્યારે રસ્તા પરની દિવાલ પડતા કોઈની અવરજવર ન હોવાથી પણ કોઈ દુર્ઘટના થઈ ન હતી ત્યારે મકાનમાં કોઈ ન રહેતું હોવાથી મોટી જાનહાની ટળી હતી